બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Politics / As long as Kejriwal is alive, no one's house will be broken, your answer to BJP

પડકાર / જ્યાં સુધી કેજરીવાલ જીવિત છે, કોઈનું ઘર નહીં તૂટે : આપનો ભાજપને જવાબ

Nirav

Last Updated: 10:07 PM, 10 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ઢાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતું કે, ભાજપ ઝૂંપડી વાળા વિસ્તારોમાં નોટીસ લગાવી રહ્યું છે જેમાં લખેલું હોય છે કે તેમનાં ઘરને તોડી પાડવામાં આવશે.

  • આપ સરકારે ખોલ્યો ભાજપ સામે મોરચો 
  • ગરીબ લોકોના ઘરોને તોડવાની નોટીસ લગાવતા હોવાનો આક્ષેપ 
  • આમ આદમી પાર્ટીએ કહ્યું જ્યાં સુધી કેજરીવાલ જીવિત, કોઈ ઘરને ઉજ્જડ થવા નહિ દેવાય 

આ મુદ્દે અરવિંદ કેજરીવાલની પાર્ટીએ ભાજપને જવાબ આપતા કહ્યું હતું કે જ્યાં સુધી કેજરીવાલ જીવતા છે ત્યાં સુધી કોઈ પણ ગરીબોને તેમના ઘરથી વિખૂટા પાડી શકશે નહિ. તેમણે કહ્યુ હતું કે આ મામલે તેઓ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવા જઈ રહ્યા છે.

શું કહ્યું હતું આમ આદમી પાર્ટીએ ?

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ઢાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાત કહી હતી સાથે જણાવ્યું હતું કે ભાજપ ગરીબ લોકોના વિસ્તારોમાં નોટીસો લગાડી રહ્યું છે જેમાંલાખેલું હોય છે કે તેમના મકાનોને તોડી પાડવામાં આવશે. આ નોટીસ માનવતાની વિરુદ્ધમાં છે અને બંધારણીય રીતે પણ ગેરકાયદે છે. હું આપ તમામને કહેવા માંગું છું કે જ્યાં સુધી અરવિંદ કેજરીવાલ જીવતા છે ત્યાં સુધી કોઈ પણ ગરીબનું ઘર તુટવા દેશે નહિ. 

હું નોટીસને ફાડી રહ્યો છું : રાઘવ ચડ્ઢા

રાઘવ ચડ્ઢાએ આ સાથે એમ પણ કહ્યું હતું કે તે આ નોટિસને ફાડી રહ્યા છે, અને દરેક ગરીબ લોકો જે ઝૂપડીમાં વસવાટ કરે છે ને કહેવા માંગે છે કે તેમનો મોટો પુત્ર અરવિંદ કેજરીવાલ હજી જીવિત છે અને જ્યાં સુધી તેઓ છે, કોઈ ગરીબના ઘરને ઉજડવા નહિ દે, તેઓ હંમેશા ગરીબોના હિતોની રક્ષા માટે ઉભા રહેશે, પછી ભલેને કંઈ પણ થઈ જય પરંતુ કોઈના ઘરને ઉજડવા નહી દેવાય 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ