બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / arjun tendulkar 31 runs one over expensive mumbai indians vs punjab ipl 2023

અર્જુન નિશાન ચૂક્યો! / તેંડુલકરના નામે થયો અત્યંત શરમજનક રેકૉર્ડ, પિતા સચિન પણ થયા દુ:ખી

Manisha Jogi

Last Updated: 09:45 AM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLમાં અનેક વાર આ પ્રકારના કિસ્સા જોવા મળે છે. રાહુલ તેવતિયા અને રિંકૂ સિંહના કિસ્સા ફેમસ છે, તેઓ ઝીરોમાંથી હીરો બની ગયા છે. અર્જુન તેંડુલકર હીરોમાંથી ઝીરો બની ગયા છે.

  • અર્જુન તેંડુલકર નવા ખેલાડી.
  • અર્જુન તેંડુલકર હીરોમાંથી ઝીરો બન્યા.
  • IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સમાંથી ડેબ્યુ કર્યું.

ક્રિકેટ એવી રમત છે, જેમાં ગણતરીની મેચમાં જ કિસ્મત પલ્ટી જાય છે. કેટલાક ખેલાડીઓ એવા પણ હોય છે, જેમની કિસ્મત 360 ડિગ્રી પલ્ટી જાય છે. IPLમાં અનેક વાર આ પ્રકારના કિસ્સા જોવા મળે છે. રાહુલ તેવતિયા અને રિંકૂ સિંહના કિસ્સા ફેમસ છે, તેઓ ઝીરોમાંથી હીરો બની ગયા છે. અર્જુન તેંડુલકર નવા ખેલાડી છે. તેમ છતાં તેઓ અચાનક બે બોલના અંતરથી હીરોમાંથી ઝીરો બની ગયા છે. 

મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સમાંથી ડેબ્યુ કર્યું છે. અર્જુન તેંડુલકરે પહેલી બે મેચમાં શાનદાર બોલિંગ કરીને ટીમને જીત અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અગાઉની મેચમાં 20મી ઓવરમાં સ્કોર ડિફેન્ડ કર્યો અને પહેલી મેચ લીધી. શનિવારે પણ પંજાબ કિંગ્સ સામેની મેચમાં પણ આ જ ક્રમ જોવા મળ્યો હતો. 

ઘાતક યોર્કરથી લીધી વિકેટ
અર્જુન તેંડુલકરે વાનખેડે સ્ટેડિયમમાં બોલિંગની શરૂઆત કરી હતી અને માત્ર 6 રન આપીને વિકેટ લીધી હતી. બીજી ઓવરમાં ચોથા બોલ પર યોર્કરથી વિકેટ લીધી હતી. અર્જુન તેંડુલકરની ખુશી માત્ર અહીંયા સુધી જ હતી. 

 

 

સૌથી મોટો સબક
16મી ઓવરમાં અર્જુને વાપસી કરી હતી અને ત્યારે તેમને ક્રિકેટનો સૌથી મોટો સબક મળ્યો હતો. હંમેશા સબક એકસરખો નથી હોતો. અર્જુન તેંડુલકરની આ ઓવરમાં સૈમ કરન અને હરપ્રીતસિંહે 2 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકારીને 31 રન કરી લીધા છે. આ દરમિયાન સચિન તેંડુલકરની ઝલક જોવા મળી હતી અને તેમના ચહેરા પર ચિંતા દેખાઈ રહી હતી. આ IPL 2023માં સંયુક્તરૂપે સૌથી મોંઘી ઓવર હતી. તેમણે મુંબઈ ઈન્ડિયન્સના ઈતિહાસમાં આ સૌથી મોંઘી ઓવર સાબિત થઈ છે. જે યોર્કરના કારણે તેમણે અગાઉની મેચમાં ખાસ ઓળખ બનાવી હતી અને આ મેચમાં વિકેટ લીધી હતી. આ કારણોસર તિલક વર્માને મુંબઈ ઈન્ડિયન્સનો યોર્કર કિંગ કહેવામાં આવે છે. આ યોર્કરની કોશિશમાં તેઓ ફુલટોસ નાખતા રહ્યા.

મુંબઈ ઈન્ડિયન્સ
3 ઓવરમાં અર્જુન તેંડુલકરે કુલ 48 રન આપ્યા અને 1 વિકેટ લીધી. જ્યાં બોલરનો પિટાઈ શરૂ થઈ ગઈ. મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લી 5 ઓવરમાં 96 રન કર્યા. અર્જુન તેંડુલકર જ નહીં, પરંતુ કેમરન ગ્રીન અને જોફ્રા આર્ચર જેવા અનેક બોલરોની પિટાઈ કરી હતી અને પંજાબે 214 રન કર્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ