બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Arjun Modhwadia's big statement about Assembly by elections

પોરબંદર / વિધાનસભા પેટા ચૂંટણીને લઈ અર્જૂન મોઢવાડિયાનું મોટું નિવેદન, ભાજપનો થશે પ્રચંડ વિજય

Ajit Jadeja

Last Updated: 09:05 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નામ જાહેર થયા બાદ અર્જુન મોઢવાડીયાએ ભાજપના નેતૃત્વનો આભાર વ્યકત કર્યો

 

પોરબંદર વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે કોગ્રેસ છોડી ભાજપમા આવેલા અર્જુન મોઢવાડીયાનુ નામ જાહેર કર્યુ છે. નામ જાહેર થયા બાદ અર્જુન મોઢવાડીયાએ ભાજપના નેતૃત્વનો આભાર વ્યકત કર્યો હતો તેમજ પોરબંદર લોકસભા અને વિધાનસભા બેઠક પર ભાજપનો પ્રચંડ વિજય થશે તેવી આશા પણ વ્યકત કરી હતી. તેમજ પોરબંદરનો પ્રવાસન સહિતના ક્ષેત્રે વિકાસ કરવામાં આવશે. નામ જાહેર થયા બાદ અર્જુન મોઢવાડીયાએ ભાજપના નેતૃત્વનો આભાર વ્યકત કર્યો હતો તેમજ પોરબંદર લોકસભા અને વિધાનસભા બેઠક પર ભાજપનો પ્રચંડ વિજય થશે તેવી આશા પણ વ્યકત કરી હતી. અર્જુન મોઢવાડીયાના સમર્થકોએ હારતોરા કરી અને મીઠા મોઢા કરાવી અને શુભેરછા પાઠવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ