બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Are you also bothered by bad network? So change these settings in your phone from today

ટેકનોલોજી / શું તમે પણ ખરાબ નેટવર્કથી છો પરેશાન? તો આજથી જ ફોનમાં બદલી નાખો આ સેટિંગ્સ

Vishal Khamar

Last Updated: 06:02 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

5G નેટવર્ક લોન્ચ થઇ ગયું છે તો પણ શહેરના લોકો કોલ ડ્રોપથી પરેશાન છે. પણ ગ્રામ્ય વિસ્તારનાં લોકો કોલ અને ઇન્ટરનેટ બંને સમસ્યાઓ સામે હાલ પણ ઝઝુમી રહ્યા છે. જો તમે પણ નેટવર્ક હોવા છતાં ધીમા ઇન્ટરનેટથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે જ છે. આજે અમે જણાવીશું કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં 5G નેટવર્કની સ્પીડ કેવી રીતે વધારવી.

દેશમાં 5G લોન્ચ થઇ ગયું છે. તમામ ટેલિકોમ કંપનીઓના દાવા મુજબ, હાઈ સ્પીડ 5G ઈન્ટરનેટ દેશના ખૂણે-ખૂણે પહોંચી ગયું છે, પરંતુ હકીકત તો એ છે કે શહેરના લોકો કોલ ડ્રોપ્સથી અને ગામડાના લોકો કોલ અને ઈન્ટરનેટ બંનેની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જો તમે પણ નેટવર્ક હોવા છતાં ધીમા ઇન્ટરનેટથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઇ શકે છે કારણ કે આજે અમે જણાવીશું કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં 5G નેટવર્કની સ્પીડ કેવી રીતે વધારવી.

નેટવર્ક સેટિંગને બદલવું
જો ઇન્ટરનેટ ધીમું ચાલે છે તો સૌથી પહેલા ફોનના સેટિંગને ચેક કરવું. ફોનના સેટિંગમાં નેટવર્ક સેટિંગમાં જવું અને preferred type of networkને 5G કે Auto સિલેક્ટ કરવું.

સાચો APN હોવો જરૂરી છે
આ સિવાય નેટવર્ક સેટિંગ્સમાં Access Point Network (APN) સેટિંગને પણ ચેક કરવું કારણ કે સ્પીડ માટે સાચો APN હોવું જરૂરી છે. APN સેટિંગ્સને મેનૂ પર ક્લિક કરી ડિફોલ્ટ તરીકે સેટ કરવું.

સોશિયલ મીડિયા એપ્સનાં સેટિંગને બદલો 
આ સિવાય ફોનમાં ઇન્સ્ટોલ કરેલ સોશિયલ મીડિયા એપ્સને પણ ચેક કરવી કારણ કે ફેસબુક, એક્સ અને ઇન્સ્ટાગ્રામ જેવી એપ્સ સ્પીડને ઘટાડે છે અને વધુ ડેટા પણ વાપરે છે. તેથી, એપ્સની સેટિંગ્સમાં જઈને ઓટો પ્લે વીડિયોને બંધ કરવું અને ફોનના બ્રાઉઝરને ડેટા સેવ મોડમાં સેટ કરવું.

વધુ વાંચોઃ મોટા નુકસાનથી બચવા ઉનાળામાં કારનું ફ્યૂઅલ ટેન્ક ક્યારેય પણ ફૂલ ન કરાવો, જાણો કારણ

છેલ્લો વિકલ્પ રીસેટ
જો આ બધું કર્યા પછી પણ સ્પીડ નથી મળતી તો ફોનના નેટવર્ક સેટિંગ્સને રીસેટ કરવું અને ડિફોલ્ટ નેટવર્ક સેટિંગ્સમાં સારી સ્પીડ મળે તેવી આશા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ