બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / amitabh bachchan on freedom of speech is still questions

બોલિવૂડ / લોકોની આઝાદી પર પહેલી વાર અમિતાભ બચ્ચને આપ્યું ગંભીર નિવેદન, જુઓ શું બોલ્યાં મહાનાયક

Vaidehi

Last Updated: 07:51 PM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિતાભ બચ્ચને 28માં કોલકત્તા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યુ, ફિલ્મ 'પઠાણ'ને લઇને ઊભા થયેલ વિવાદ પર શાહરૂખ ખાને કહ્યું- આપણે પોઝિટિવ રહેશું.

  • આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં અમિતાભ બચ્ચનું નિવેદન
  • નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર બોલ્યા બીગ બી
  • સાંપ્રદાયિકતા અને સામાજિક એકતા પર વિસ્તૃતમાં વાત કરી

કોલકત્તા: સામાન્યરીતે રાજનૈતિક વિવાદોથી દૂર રહેવાવાળા ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચને આજે 28માં કોલકત્તા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનાં ઉદ્ગાટન અવસર પર નાગરિકની સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી જેવા રાજનૈતિકરૂપે અતિસંવેદનશીલ મુદા પર ખાસ ટિપ્પણી કરી છે.

અમિતાભ બચ્ચન બોલ્યા નાગરિકની આઝાદી પર
તેમણે કહ્યું કે હજુ પણ નાગરિકોની સ્વતંત્રતા પર સવાલો ઊઠાવવામાં આવી રહ્યાં છે. બ્રિટિશ સેન્સરશિપ, ઉત્પીડન કરવાવાળા લોકોની સામે આઝાદીથી પણ પહેલાની ફિલ્મો, સાંપ્રદાયિકતા અને સામાજિક એકતા પર વિસ્તૃતમાં વાત કર્યા બાદ બચ્ચન બોલ્યાં કે મને વિશ્વાસ છે કે આ મંચ પર મારા સહયોગી આ વાતથી સહમત હશે કે હજુ પણ નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી પર સવાલો ઊઠાવવામાં આવી રહ્યાં છે.

શાહરૂખ ખાને પોતાની ફિલ્મ પઠાણનો કર્યો ઉલ્લેખ
આ ફેસ્ટિવલનાં ઉદ્ગાટન પર શાહરૂખ ખાને પોતાની આવનારી ફિલ્મ પઠાણને લઇને શરૂ થયેલા વિવાદ અંગે પણ વાત કરી.  તેમણે કહ્યું કે કંઇપણ થઇ જાય આપણા જેવા લોકો દરેક પરિસ્થિતિમાં સકારાત્મક રહેશું. ફિલ્મ પઠાણમાં દીપિકા પાદુકોણની સાથે શાહરૂખની ઇન્ટેન્સ કેમેસ્ટ્રી અને ડાન્સ મૂવની ચર્ચા ગરમ છે. તો એક ગીતમાં દિપીકાની ભગવા રંગની બિકની પર પણ વિવાદ શરૂ થયો હતો.
 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ