બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / Ambani family gave a special gift to superstar Ramcharan's daughter, christening will take place today

પ્રેમ ભરી ભેટ / અંબાણી ફેમિલીએ સુપરસ્ટાર રામચરણની દીકરીને આપી ખાસ ગિફ્ટ, આજે થશે નામકરણ

Pravin Joshi

Last Updated: 06:42 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ સાઉથના સુપરસ્ટાર રામ ચરણની પુત્રી પર પ્રેમ વરસાવ્યો છે. બંનેએ કપલના પ્રિયતમ માટે મોંઘીદાટ ભેટ મોકલી છે.

  • સાઉથ એક્ટર રામ ચરણની દીકરીનું આજે નામકરણ થશે
  • મુકેશ અંબાણીએ પણ રામચરણની દીકરી માટે ગિફ્ટ મોકલી
  • અંબાણી પરિવારે લાડકીને સોનેરી પારણું ભેટમાં આપ્યું 


સાઉથ એક્ટર રામ ચરણની દીકરીનું નામકરણ આજે થવા જઈ રહ્યું છે. ત્યારે મળતી માહિતી મુજબ રામ કી લાડલીનો પહેલો કાર્યક્રમ ઉપાસનાના ઘરે ભવ્ય રીતે યોજાશે. કેટલાક સેલેબ્સ આ ફંક્શનમાં પહોંચીને રામ ચરણની દીકરીને આશીર્વાદ આપશે. જ્યારે કેટલાક તેમને ભેટ મોકલીને અભિનંદન આપી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીએ પણ રામચરણની દીકરી માટે ગિફ્ટ મોકલી છે.

Ram Charan Daughter: દીકરી અને પત્ની સાથે હોસ્પિટલની બહાર આવ્યો રામચરણ,  કહ્યું- 'બિલકુલ મારા પર ગઈ છે' | RRR Star Ram Charan And Upasana Make First  Appearance With Newborn Daughter

અંબાણી પરિવારે સોનેરી પારણું ભેટમાં આપ્યું હતું

મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ કપલને અભિનંદન પાઠવ્યા છે અને તેમના પ્રિય માટે એક સુંદર ભેટ મોકલી છે. મળતી માહિતી મુજબ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ રામ ચરણ-ઉપાસનના નવા જન્મેલા બાળકને સોનાનો મોંઘું પારણું ભેટમાં આપ્યું છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ