બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Air India in trouble: DGCA found 13 errors in safety audit of the airline

અણધડ વહીવટ / એર ઇન્ડિયાની સેફ્ટી સામે સવાલ, DGCAના સુરક્ષા ઓડિટમાં આવી 13 મોટી ખામીઓ, તપાસના આદેશ

Vaidehi

Last Updated: 06:41 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Air Indiaની મુશ્કેલીમાં વધારો થયો, DGCAની ટીમે એરલાઈનની આંતરિક સુરક્ષાનાં ઓડિટમાં 13 જેટલી ખામીઓ શોધી છે.

  • એર ઈન્ડિયા ફરી એક વખત વિવાદમાં
  • DGCAએ એરલાઈનનાં ઓડિટમાં શોધી ખામીઓ
  • કહ્યું 13 મામલાઓની ખોટી રિપોર્ટ સબમિટ થઈ છે

DGCA ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનનાં બે સભ્યોની નિરીક્ષણ ટીમે એર ઈન્ડિયાનાં આંતરિક સુરક્ષા ઓડિટમાં ખામીઓ શોધી છે અને તેઓ આ મામલે તપાસ કરી રહ્યાં છે. DGCAને સોંપવામાં આવેલી ઓડિટ રિપોર્ટ અનુસાર એર ઈન્ડિયા એરલાઈનને કેબિન સર્વિલાંસ, કાર્ગો, રેંડ અને લોડમાં નિયમિત સુરક્ષાની તપાસ કરી હતી પરંતુ 13 સુરક્ષા બિંદુઓનાં નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે એરલાઈને તમામ 13 મામલાઓમાં ખોટી રિપોર્ટ તૈયાર કરી છે.

એર ઈન્ડિયાનાં ઑડિટમાં મળી ખામીઓ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે જ્યારે CCTV રેકોર્ડિંગ, ઑડિટ કરનારા લોકોનાં નિવેદનો, શિફ્ટ રજિસ્ટરનાં દસ્તાવેજો, GDની લિસ્ટ, પેસેન્જરની વિગતોની યાદી વગેરેને તપાસવામાં આવ્યું તો જાણવા મળ્યું કે ઉપરોક્ત 13 મામલાઓમાં મુંબઈ, ગોવા અને દિલ્હી સ્ટેશનોમાં તપાસ કરવામાં આવેલી નથી. ખોટી રિપોર્ટ જમા કરવામાં આવી છે.

'માંગ્યા બાદ રિપોર્ટ તૈયાર કરાઈ છે'
DGCAનાં 2 સભ્યોની નિરીક્ષણ ટીમે 25-26 જૂલાઈનાં હરિયાણાનાં ગુરુગ્રામમાં એર ઈન્ડિયાનાં કાર્યાલયની વિઝીટ કરી હતી જે બાદ રિપોર્ટમાં રહેલ ખામીઓ સામે આવી હતી.નિરીક્ષણ ટીમે કહ્યું કે આ રિપોર્ટ DGCA દ્વારા માંગ્યા બાદ બનાવવામાં આવી છે. આ રિપોર્ટ ખોટી છે. આ મુદાને લઈને DGCAનાં મહાનિર્દેશક વિક્રમ દેવ દત્ત સાથે સંપર્ક કર્યા બાદ ટીમે કહ્યું કે નિયામક આ મામલાની વધુ તપાસ કરી રહ્યાં છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ