બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Hospital and Nursing Home Association sets criteria covid patients private hospitals

કોરોના સંકટ / અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવા માટે નક્કી કરાયા ક્રાઇટેરિયા, આ દર્દીઓને અપાશે પ્રાથમિકતા

Hiren

Last Updated: 01:19 PM, 23 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા ખાનગી હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને દાખલ કરવા માટે ક્રાઈટેરિયા નક્કી કરાયા છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે 5 ક્રાઈટેરિયા મુજબ કોવિડના દર્દીને પ્રાયોરિટી આપવામાં આવશે. 60 વર્ષથી વધુ વયના દર્દીને પ્રાથમિકતા અપાશે. વધુ વયના દર્દીને અન્ય બિમારી હશે તો પણ પ્રાથમિકતા અપાશે.

  • અમદાવાદ હોસ્પિટલ & નર્સિંગ હોમ એસો.ની માર્ગદર્શિકા
  • ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા 5 માપદંડ કરાયા નક્કી
  • હોસ્પિટલોમાં બેડ ફુલ થવાની ફરિયાદોને લઇને કરાયો નિર્ણય

અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં મહત્તમ બેડ દર્દીઓથી ભરાઈ જતા હતા. બેડ ના હોવાની સતત મળતી ફરિયાદને કારણે આ 5 ક્રાઈટેરિયા નક્કી કર્યા છે. 10 ટકાથી 15 ટકા જેટલા જ કોરોના પોઝિટિવ દર્દીઓને જ સારવાર માટે દાખલ કરવાની જરૂરિયાત પડતી હોવાથી જરૂરી દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી ક્રાઈટેરિયા સેટ કરવામાં આવ્યા છે. જો કે, એક બાબત એવી પણ નોંધી લેવા જેવી છે કે, કોઇપણ વ્યક્તિને કોરોનાના લક્ષણ હશે અને એડમિટ થવું હશે તો પણ તેઓ નક્કી કરેલા ધારા ધોરણ હેઠળ તેમને કોરોના વોર્ડ સિવાયના બેડમાં દાખલ કરવામાં આવી તેમની સારવાર કરાશે. 

ક્રાઈટેરિયા : 1

  • 60 વર્ષથી ઉપરના કોવિડના દર્દીને પ્રાયોરિટી આપવામાં આવશે.
  • કોવિડ થાય અને જો અગાઉથી જ દર્દીને કોઈ અન્ય બીમારી હોય અથવા સારવાર ચાલતી હશે તો પ્રાયોરિટી આપવામાં આવશે.
  • લીવર, કિડની, ટ્રાન્સપ્લાન્ટ, HIV ઇન્ફેક્શનના દર્દીને તાત્કાલિક સારવાર મળે તેવા પ્રયાસ કરાશે.

ક્રાઈટેરિયા : 2

  • છેલ્લા 3 દિવસથી કોવિડના દર્દીનું શરીરનું તાપમાન 101 F આવતું હશે તો...

ક્રાઈટેરિયા : 3

  • શરીરમાં ઓક્સિજન (SPO2) નું પ્રમાણ 94 ટકા કરતા ઓછું થઈ જાય એવા કિસ્સામાં

ક્રાઈટેરિયા : 4

  • એવા કોવિડના દર્દીઓ જેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય

ક્રાઈટેરિયા : 5

  • ફેફસા સિવાય શરીરના કોઈ અંગમાં તકલીફ થઈ રહી હોય તેવા દર્દીઓ

આ 5 ક્રાઈટેરિયા સિવાય જો કોઈ કોવિડનો દર્દી દાખલ થવા ઈચ્છશે તો જે તે હોસ્પિટલના ડોકટર સ્થિતિ મુજબ નિર્ણય લેશે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ