બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad airport New summer schedule flights will take off

ગુડ ન્યૂઝ / ઉનાળામાં અમદાવાદ એરપોર્ટથી સમર શેડ્યૂલની નવી ફ્લાઇટ્સ ઉપડ્શે, આ દેશોમાં ફરવા જવું વધુ આસાન

Dinesh

Last Updated: 07:27 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: DGCA દ્વારા મંજૂરી મળ્યા બાદ 31 માર્ચ 2024થી અમદાવાદ એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થાય તેવી શક્યતાઓ છે

ઉનાળાના સમયમાં વિદેશમાં હરવા ફરવા જતા શોખી લોકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ પર 31 માર્ચથી 26 ઓક્ટોબર, 2024 સુધી સમર શેડ્યુલની શરૂઆત થવા જઈ રહી છે. 

ફ્લાઇટની ફ્રિક્વન્સી વધારી
DGCA દ્વારા મંજૂરી મળ્યા બાદ 31 માર્ચ 2024થી અમદાવાદ એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થાય તેવી શક્યતાઓ છે. અમદાવાદ એરપોર્ટથી બેંગકોક, કુઆલાલંપુર અને જેદ્દાહ સહિતના આંતરરાષ્ટ્રીય સ્થળોની સીધી ફ્લાઇટની ફ્રિક્વન્સી વધારી છે. આ ઉપરાંત કેટલીક ફ્લાઇટમાં ફ્રિકવન્સીનો વધારો કરવામાં આવશે.

ફ્લાઇટ કેન્સલ થઇ ગઇ? તો ગભરાશો નહીં, અપનાવો આ ટિપ્સ, રિફન્ડ તમારા હાથમાં |  Flight canceled? So don't panic, follow these tips

વાંચવા જેવું: આજે આ 4 જિલ્લાના લોકોને રાત કાઢવી પડશે મુશ્કેલ, ગરમ રાત્રિની આગાહી, થશે અકળામણ

ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થવાની શક્યતા
ઉનાળાનાં વેકેશનને ધ્યાનમાં રાખીને ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ તો થાઈલેન્ડ જવાનું આસાન બનશે અને આ વેકેશનમાં તેમને ફ્લાઈટની મુશ્કેલીનો સામેનો કરવો પડશે નહી. થાઈ એર દ્વારા થાઈલેન્ડમાં બેંગકોક જતી સાપ્તાહિક ફ્લાઈટ્સની જે સંખ્યા છે તેમાં પણ વધારો કરે તેવી આશા સેવાઈ રહી છે. બીજી બાજુ જોવા જઈએ તો એર ઈન્ડિયા એક્સપ્રેસ પણ બેંગકોક માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરશે તેવી સૂત્રો પાપ્ત વિગતો છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ