બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / સુરત / A woman befriended on Facebook invited a middle-aged man to meet, a settlement of one lakh, see what happened?

હની ટ્રેપ / ફેસુબક પર મિત્રતા થયેલ મહિલાએ આધેડને મળવા બોલાવ્યા, એક લાખમાં થઈ પતાવટ, જુઓ શું બન્યું?

Vishal Khamar

Last Updated: 11:29 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં કામરેજ પોલીસે હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ગેંગના 11 સાગરીતોને ઝડપી લીધા છે. આ ગેંગ ફેસબુક પર યુવતીના નામનું id બનાવી પુરુષોને સેક્સ કરવા બોલાવતા અને બાદમાં પોલીસની ખોટી ઓળખ આપી રૂપિયા પડાવી લેતા હતા અને ઢોર માર મારતા હતા.

  • કામરેજ પોલીસ મથકે વધુ એક હનીટ્રેપની ફરિયાદ
  • 52 વર્ષીય આધેડએ નોંધાવી ફરિયાદ નોંધાવી
  • પોલીસે રૂપિયા પડાવતી ગેંગના 11 સાગરીતોને ઝડપી પાડ્યા

બદલાતા જમાનાની સાથે ગુનેગારોની ગુનાહિત પ્રવૃતિઓ કરવાની પદ્ધતિ પણ બદલાઈ છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં છેંતરિંપડી, બ્લેકમેલિંગ અને હનીટ્રેપની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે આજના સમયમાં સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે, તેટલા જ ગેરફાયદાઓ પણ છે. કેટલાક આરોપી યુવતીઓ નામે એકાઉન્ટ બનાવી ફોટા અપલોડ કરી લોકોને પોતાની માયાજાળમા ફસાવી હનીટ્રેપનો શિકાર બનાવતા હોય છે,

પોલીસે આરોપીઓ પાસેથી કાર જપ્ત કરી

ચોક્કસ બાતમીના આધારે ત્રણ મહિલા સહિત 11 આરોપીને ઝડપી લીધા

ત્યારે કામરેજ પોલીસે આવી જ એક ગેંગને ઝડપી લીધી હતી,કામરેજ પોલીસે મથકે બે વ્યક્તિઓએ હની ટ્રેપનો શિકાર બન્યા હોવાનું ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે કામરેજ પોલીસે આ ગેંગને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા અને ચોક્કસ બાતમીના આધારે ત્રણ મહિલા સહિત 11 આરોપીને ઝડપી લીધા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

પોલીસ હોવાની ઓળખ આપી પૈસાની માંગણી કરી માર માર્યો
ઝડપાયેલ ઈસમો મહિલાના નામે ફેસબુક id બનાવતા અને પુરુષોને રિકવેસ્ત મોકલી મિત્ર બની બાદમાં સેકસનું કહી મળવા બોલાવતા બાદમાં એક મહિલા પુરુષ સાથે થોડો સમય વિતાવતિ અને બાદમાં અન્ય ઈસમો આવતા અને ભાભી નનદ,ભાઈ બહેન અને પોલીસની ખોટી ઓળખ આપી પૈસાની માંગણી કરી ઢોર માર મારતા બાદમાં સીધી રીતે કોઈ ભોગ બનનાર પુરુષ રૂપિયા ન આપે તો ચપ્પુની અનીએ તેઓને લૂંટી લેતા,હાલ તો પોલીસે ઝડપાયેલ ગેંગ પાસેથી કાર,બાઈક,મોબાઈલ,ચપ્પુ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આ ગેંગ એ કેટલા લોકોને શિકાર બનાવ્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ