બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / ભાવનગર / A PG student in Bhavnagar Medical College is seriously accused of committing an act against nature with a junior

ખળભળાટ / ભાવનગર મેડિકલ કોલેજમાં PGના વિદ્યાર્થીએ જુનિયર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો ગંભીર આરોપ

Malay

Last Updated: 07:58 AM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavnagar News: ભાવનગર મેડિકલ કોલેજમાં PGના વિદ્યાર્થીએ UGના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓના ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો.

 

  • મેડિકલ કોલેજમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનો આક્ષેપ
  • વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યનો આક્ષેપ
  • પોલીસ આરોપી વિદ્યાર્થીને છાવરતી હોવાનો આક્ષેપ

ભાવનગરની મેડિકલ કોલેજમાં બનેલા એક બનાવે શહેરભરમાં ચર્ચા જગાવી દીધી છે. ભાવનગર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનો આક્ષેપ થતાં ખળભળાટ મચી ગઈ છે. વિદ્યાર્થીઓએ નિલમબાગ પોલીસ આરોપી વિદ્યાર્થીને છાવરતી હોવાનો આક્ષેપ કર્યો છે. 

મેડિકલ કોલેજમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનો આક્ષેપ
મેડિકલ કોલેજમાં PGના વિદ્યાર્થીએ UGના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચરવા સાથે પીડિત વિદ્યાર્થીને બદનામ કરવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ બનાવને પગલે ગઈકાલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નિલમબાગ પોલીસ મથકે આવી પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓની સાથે વિદ્યાર્થિનીઓ પણ નિલમબાગ પોલીસ મથકે આવી પહોંચી હતી અને પોલીસ મથકનો ઘેરાવો કરવામાં આવ્યો હતો.   

PGના વિદ્યાર્થી પર આક્ષેપ
અહીં વિદ્યાર્થીઓના ટોળા દ્વારા આરોપી વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવાની માંગ કરવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થીઓએ નીલમબાગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પર પણ આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે પોલીસ બદકામ કરનારા વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવામાં આનાકાની કરી રહી છે. સાથે જ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે નીલમબાગ પોલીસ આરોપી વિદ્યાર્થીને છાવરી રહી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ