બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / A dangerous disease has appeared in the midst of the corona virus

ટેન્શન / એક ગયુંને બીજું આવ્યું.! કોરોનાના વળતાં પાણી વચ્ચે સામે આવી ખતરનાક બીમારી, ભારતમાં નોંધાયો પહેલો કેસ, WHOને સેમ્પલ મોકલાયા

Priyakant

Last Updated: 04:24 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ રોગ છોડને ચેપ લગાડે છે જેના કારણે છોડના પાંદડાઓનો રંગ બદલાવા લાગે છે. એવું માનવામાં આવે છે કે, આ વ્યક્તિ મોલ્ડ, યીસ્ટ અને મશરૂમ્સના સંપર્કને કારણે બીમાર થઈ ગઈ

  • ભારતમાં કોરોના વાયરસ બાદ હવે વધુ એક વિચિત્ર બીમારી
  • એક ભારતીય ખેડૂત સિલ્વર લીફ નામની બીમારીથી સંક્રમિત 
  • આ રોગ છોડ માટે ખૂબ જ જોખમી માનવામાં આવે છે

ભારતમાં કોરોના વાયરસ બાદ હવે વધુ એક વિચિત્ર બીમારી સામે આવતા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. વાત જાણે એમ કે, માહિતી મુજબ આ રોગનું નામ સિલ્વર લીફ છે, જેના કારણે એક ભારતીય ખેડૂત સંક્રમિત થયો છે. વિગતો મુજબ આ રોગ છોડ માટે ખૂબ જ જોખમી માનવામાં આવે છે. રિપોર્ટ અનુસાર 61 વર્ષીય મશરૂમ ખેડૂતને ફ્લૂ જેવા લક્ષણો હતા. ગયા અઠવાડિયે જ અમેરિકન આરોગ્ય અધિકારીઓ દ્વારા કેન્ડીડા ઓરીસ ફૂગ અંગે ચેતવણી જાહેર કરવામાં આવી હતી. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર તાજેતરના વર્ષોમાં આ રોગ ત્રણ ગણો વધી ગયો છે.

એક અહેવાલ મુજબ જ્યારે સર્જનોએ પરીક્ષણ માટે ફ્લૂના નમૂના મોકલ્યા ત્યારે કોન્ડ્રોસ્ટેરિયમ પર્પ્યુરિયમની શોધ થઈ. અહેવાલો અનુસાર સિલ્વર લીફ રોગ છોડને ચેપ લગાડે છે, જેના કારણે છોડના પાંદડાઓનો રંગ બદલાવા લાગે છે. એવું માનવામાં આવે છે કે, આ વ્યક્તિ મોલ્ડ, યીસ્ટ અને મશરૂમ્સના સંપર્કને કારણે બીમાર થઈ ગઈ છે. દર્દીની સારવાર કરી રહેલા ડોકટરોના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ છોડમાં જોવા મળતી અનેક પ્રકારની ફૂગના સંપર્કમાં આવ્યો હતો. આ રોગ સ્વસ્થ લોકોને પણ સરળતાથી ઘેરી શકે છે.

સિલ્વર લીફ રોગના લક્ષણો શું ? 
રિપોર્ટ્સ અનુસાર દર્દીને લાંબા સમયથી ગળવામાં તકલીફ થઈ રહી હતી. તેને સતત થાક અને અવાજના કર્કશ જેવી સમસ્યા હતી. દર્દીને આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવામાં ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. જોકે દર્દીને કોઈપણ પ્રકારનું સ્વાસ્થ્ય જોખમ ન હતું. દર્દીની છાતીનો એક્સ-રે પણ કરવામાં આવ્યો હતો, જેનું પરિણામ નોર્મલ આવ્યું હતું. જોકે સીટી સ્કેનથી ખબર પડી કે વ્યક્તિની ગરદનમાં પેરાટ્રેકિયલ ઈન્ફેક્શન છે.

WHO ને મોકલ્યા સેમ્પલ 
આ રોગ તેના સંપર્કમાં આવનારા 60 ટકા લોકોને મારી શકે છે. દર્દીની સારવાર કરનારા ડોકટરોએ કેસ પેપર પણ WHOને મોકલ્યા હતા. દર્દીના પ્રારંભિક સ્કેનમાં વિન્ડ પાઇપ (વિન્ડપાઇપ) ચેપનો સંકેત મળ્યો હતો. સ્થાનિક સંશોધકોએ તેને કોન્ડ્રોસ્ટેરિયમ પર્પ્યુરિયમ નામ આપ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ