બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / A case was discussed live with Pakistani social media influencer Kashaf Ali

કટાક્ષ / VIDEO : 'મને કંઈ કહો', પાકિસ્તાની છોકરીએ લાઈવમાં પૂછતાં યૂઝરે કહ્યું- 'જા વાસણ ધો', પછી મજાનું બન્યું

Kishor

Last Updated: 07:53 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની યુવતી લાઈવ થઈ હતી અને તેમણે ફેન્સને કંઈ પણ પૂછવાનું કહ્યું હતું. જવાબમાં એક યુઝરે તેને કહ્યું કે જઈને વાસણ ધોઈ લો. પછી અલગ જ ઘટનાક્રમ બન્યો!

  • પાકિસ્તાની સોશિયલ મીડિયા ઇન્ફ્યુઝર સાથે અલજ જ કિસ્સો બન્યો
  • કશફ અલી નામની આ પાકિસ્તાની યુવતી થઈ હતી લાઈવ 
  • યુઝરે તેને કહ્યું કે જઈને વાસણ ધોઈ લો, યુવતીએ ધોઈ પણ નાખ્યા

સોશિયલ મીડિયામાં એક વર્ગ એવો છે જે કોઈ પણ વાત હોય ટિપ્પણી કરે જ! કેટલાક લોકો કોઈપણ પોસ્ટ પર એવી કમેન્ટ કરી નાખતા હોય છે. જેનો જવાબ આપવો પણ લોકો પસંદ કરતા નથી. આથી લોકો અવગણના કરે છે અથવા સમય આવ્યે જવાબ આપે છે. આવી સ્થિતિ વચ્ચે પાકિસ્તાની સોશિયલ મીડિયા ઇન્ફ્યુઝર સાથે અલજ જ કિસ્સો બન્યો. કશફ અલી નામની આ પાકિસ્તાની યુવતી લાઈવ થઈ હતી અને તેમણે ફેન્સને કંઈ પણ પૂછવાનું કહ્યું હતું. જવાબમાં એક યુઝરે તેને કહ્યું કે જઈને વાસણ ધોઈ લો.

જવાબ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ

આ ઘટનાક્રમ વચ્ચે છોકરી વાસણ ધોવાનું ચાલી ગઈ હતી.વીડિયોમાં કશફ અલી વાસણ ધોતી પણ નજરે પડે છે અને કામ પૂરું થયા પછી તે તેને જવાબ પણ આપ્યો હતો. યુવતીનો આ જવાબ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જવાબમાં કહ્યું કે...
વાસણ ધોયા બાદ કશફે પોતાની સ્ટાઈલમાં જવાબ આપતા કહ્યું કે છોકરીએ કહ્યું મેં વાસણો સાફ કરી નાખ્યા!  આમ કરીને વ્યક્તિ તરીકે નાના થઈ જાય છે. શા માટે તમે આ કામ સ્ત્રી માટે અપમાનજનક શબ્દ તરીકે ગણો છે. વાસણ ધોવાના જ હોયને રોજ ખાવા માટે વાસણ કોણ ખરીદે! હવે તમામ વસ્તુ તમને હું સમજાવું? તેવી કટાક્ષ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ