બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / સુરત / A 21-year-old man died while making reels in Surat's Citylight area

કરૂણાંતિકા / સુરતના સિટીલાઈટ વિસ્તારમાં 21 વર્ષીય યુવકનું મોત, રીલ્સ બનાવાની મોજમાં યુવકને જીવ ગુમાવવો પડ્યો

Ronak

Last Updated: 03:05 PM, 31 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના સિટિલાઈટ વિસ્તારમાં એક યુવકનું દુખદ મોત થયુું હોવાનું સામે આવ્યું છે. યુવક કેનાલ રોડ પાસે રિલ્સ બનાવી રહ્યો હતો તે સમયે તે અચાનક પડી જતા તેનું મોત થયું છે.

  • સુરતના સિટીલાઈટ વિસ્તારમાં યુવકનું મોત 
  • રીલ્સ બનાવવા જતા યુવકનું મોત થયું 
  • હોસ્પિટલ પહોચતા તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો 

આજના યુવાનોમાં શોર્ટ વીડિયો બનાવાનો ક્રેઝ હવે દિવસેને દિવસે વધી રહ્યો છે. તેમા પણ હવે ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ મોટા ભાગના લોકો બનાવતા થઈ ગયા છે. ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતા યવુક અને યુવતીઓ રિલ્સ વધારે બનાવતા હોય છે. પરંતુ આ રિલ્સના ચક્કરમાં ક્યારેંક લેવાના દેવા થઈ જાય છે અને જીવ પણ જોખમમાં મુકાઈ જતો હોય છે. 

ઈન્સ્ટાગ્રામ પર યુવક રીલ્સ બનાવતો હતો 

સુરતના સિટીલાઈટ વિસ્તારમાં કઈક એવોજ બનાવ સામે આવ્યો છે. જેમા એક યુવક ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવી રહ્યો હતો તે સમયે અચાનક કઈક એવું થયું કે તેનું મોત નિપજ્યું છે. મૃતક યુવકનું નામ પ્રથમ વાધવા હોવાનું સામે આવ્યું છે અને તેની ઉંમર 21 વર્ષની હતી. સુરતના સિટીલાઈટ વિસ્તારની આ ઘટના છે. જ્યા યુવકનું કરૂણ મોત થયું છે.

સિટીલાઈટ વિસ્તારનો બનાવ 

સિટીલાઈટ વિસ્તારમાં આવેલ કેનાલ રોડ પર વીડિયો બનાવતી વખતે યુવક જમીન પર ઢળી પડ્યો જેથી તે યુવકને તાત્કાલિક તેના મિત્રોએ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે સારવાર અર્થે યુવકને જેવો હોસ્પિટલ પહોચાડવામાં આવ્યો કે ત્યા હોસ્પિટલમાં હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો છે. 

પીએમ રિપોર્ટમાં મોતનું કારણ જાણી શકાશે

ઉલ્લેખનીય છે કે યુવકના મોતને કારણે તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેનું મોત કેવી રીતે થયું તેનું સાચુ કારણ પીએમ રિપોર્ટ પછીજ સામે આવી શકશે. જોકે અગાઉ પણ સુરતમાં રીલ્સ બનાવાના ચક્કરમાં એક યુવકનું મોત થયું હતું અને આવોજ બનાવ ફરીથી બન્યો છે. જેના કારણે શહેરમાં ચકચાર મચી જવા પામી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ