બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / 5 powerful benefits of drinking water without brushing in the morning

સ્વાસ્થ્ય / સવારે ઉઠતાંવેંત બ્રશ કર્યા વગર પાણી પીવાના 5 ગજબ ફાયદા: ત્વચા ખિલશે, પેટ સાફ રહેશે

Pooja Khunti

Last Updated: 10:36 AM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસી મોઢે પાણીનું સેવન કિડની માટે ફાયદાકારક માનવામાં આવે છે. કિડનીની પથરીથી છુટકારો મળે છે. પાણીના સેવનથી વારંવાર ભૂખ નથી લાગતી.

  • કબજિયાત અને મોઢામાં ચાંદાની સમસ્યા દુર થશે
  • પેટમાં જામેલી ગંદકી સાફ થશે 
  • કિડનીની પથરીથી છુટકારો મળે છે

સવારે બ્રશ કર્યા વગર પાણી પીવાથી ઘણા ફાયદાઓ થાય છે. બ્રશ કર્યા વગર પાણીનું સેવન હેલ્ધી માનવામાં આવે છે. જાણો, તેના ફાયદાઓ વિશે. 

ત્વચા ચમકદાર બનશે 
વાસી મોઢે પાણી પીવાથી ઘણા ફાયદાઓ થાય છે. તમારી ત્વચાને ચમકદાર બનાવવા માટે આ જરૂરી છે. આ સાથે તમને મળ ત્યાગ કરવામાં સરળતા રહેશે. તેનાથી તમારું મેટાબોલિઝમ પણ મજબુત બને છે. ચહેરાની ગંદકી દુર થાય છે. 

પેટને લગતી સમસ્યાઓ 
બ્રશ કર્યા વગર પાણીનું સેવન કરવાથી, તમારા વાળ મજબુત બનશે. કબજિયાત અને મોઢામાં ચાંદાની સમસ્યા દુર થશે. દરરોજ આ રીતે પાણીનું સેવન કરવામાં આવે તો ખોટા ઓડકાર પણ નથી આવતા. 

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા 
તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો, આ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. સવારે વાસી મોઢે જરૂર પાણીનું સેવન કરવું જોઈએ. જો તમે દરરોજ આમ કરો છો તો તમને સ્થૂળતાથી છુટકારો મળી શકે છે. આ સાથે તમને થતી ગળાની સમસ્યાઓ પણ દુર થઇ જશે. પાણીના સેવનથી મોઢાના બેક્ટેરિયા પણ દુર થઇ જાય છે. 

વાંચવા જેવું: અનેક બીમારીઓનો એક જ ઇલાજ, કાચું નારિયેળ, રોજ સવારે ખાલી પેટ ખાવાનું શરૂ કરો

પેટમાં જામેલી ગંદકી સાફ થશે 
સવારે વાસી મોઢે પાણીનું સેવન કરવામાં આવે તો તેનાથી મળ દ્વારા તમારા પેટની ગંદકી દુર થઇ જાય છે. કબજિયાતની સમસ્યા હોય તો તમારે દરરોજ આવું કરવું જોઈએ. મગજને તેજ અને તનાવને દુર કરવા માટે આ ફાયદાકારક છે. શરીરને ડિટોક્સ કરવા માટે આ ફાયદાકારક છે. 

કિડની 
વાસી મોઢે પાણીનું સેવન કિડની માટે ફાયદાકારક માનવામાં આવે છે. કિડનીની પથરીથી છુટકારો મળે છે. પાણીના સેવનથી વારંવાર ભૂખ નથી લાગતી. મનને શાંત રાખવા માટે આ ઘણું જરૂરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ