બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / રાજકોટ / 100 crore bridge in Rajkot was delayed by eight months and cracked within a year

ગંભીર / ભ્રષ્ટાચારનો ભાર? રાજકોટમાં 100 કરોડનો બ્રિજ આઠ મહિના મોડો બન્યો અને એક જ વર્ષમાં પડી ગઈ તિરાડો

Priyakant

Last Updated: 02:37 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Bridge News: સિવિલ હોસ્પિટલ ચોકમાં બનાવવામાં આવેલ ટ્રાય એંગલ બ્રિજના સર્કલમાં જોઇન્ટ વગરના બ્રિજમાં તિરાડો જોવા મળી

  • રાજકોટમાં એક વર્ષ પહેલાં ખુલ્લો મુકવામાં આવેલા બ્રિજમાં તિરાડ
  • સિવિલ હોસ્પિટલ ચોકમાં બનાવવામાં આવેલ ટ્રાય એંગલ બ્રિજમાં છતના ભાગે તિરાડ
  • એક જ વર્ષમાં તિરાડો જોવા મળતા અનેક સવાલો ઉઠ્યા
  • 100 કરોડથી વધુના ખર્ચે બ્રિજ ત્યાર કરવામાં આવ્યો
  • 8 મહિના મોડું કામ પૂર્ણ કર્યું તો પણ અનેક સવાલો

Rajkot Bridge News : રાજકોટમાં એક વર્ષ પહેલાં ખુલ્લો મુકવામાં આવેલા બ્રિજમાં તિરાડ પડ્યાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, આ બ્રિજને બનાવવામાં પહેલા જ 8 મહિના મોડું થયું હતું. જોકે હવે આ બ્રિજ બન્યાના એક મહિનામાં જ તિરાડો પડતાં હવે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. નોંધનિય છે કે, આ બ્રિજને 100 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. 

રંગીલા રાજકોટમાં એક વર્ષ પહેલા બનાવવામાં આવેલ બ્રિજમાં તિરાડો પડતાં કથિત રીતે ભ્રષ્ટાચારની સંભાવના દેખાઈ રહી છે. વિગતો મુજબ રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં બનાવવામાં આવેલા ટ્રાય એંગલ બ્રિજમાં છતના ભાગે તિરાડ પડી ગઈ છે. આ બ્રિજને 100 કરોડથી વધુના ખર્ચે બ્રિજ તૈયાર કરાયો હતો. જોકે માત્ર એક વર્ષમાં જ આ બ્રિજમાં તિરાડો પડી જતા અનેક સવાલ ઊભા થયા છે. 

બ્રિજ આઠ મહિના મોડો બન્યો અને એક જ વર્ષમાં પડી ગઈ તિરાડો 
રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં બનાવવામાં આવેલા ટ્રાય એંગલ બ્રિજ એક વર્ષ પહેલાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વિગતો મુજબ આ 100 કરોડથી વધુના ખર્ચના આ બ્રિજનું કામ તેના નિર્માણના નિર્ધારિત સમય કરતાં 8 મહિના બાદ પૂર્ણ થયું હતું. જે બાદમાં 19 ઓક્ટોમ્બર 2022ના રોજ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જોકે હવે બ્રિજના સર્કલમાં જોઇન્ટ વગરના બ્રિજમાં તિરાડો જોવા મળતા અનેક સવાલો ઊભા થયા છે . 

સળગતા સવાલો  

  • સરકારી બાંધકામમાં ક્યારે અટકશે ભ્રષ્ટાચાર?
  • બ્રિજની કામગીરી અંગે તંત્ર કેમ ગંભીર નહીં?
  • હાઇકોર્ટની ફટકાર બાદ પણ પરિસ્થિતિ કેમ ન સુધરી?
  • એક વર્ષમાં બ્રિજમાં કઈ રીતે તિરાડો પડી શકે?
  • તંત્ર ક્યારે કરશે જવાબદારો સામે કાર્યવાહી?
  • 8 મહિના કામ મોડું પૂર્ણ કર્યા બાદ પણ કેમ વેઠ ઉતારી?
  • મોટી દુર્ઘટના થાય તો કોણ જવાબદાર?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ