બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / 10% Rise in Suicides in Pandemic, Daily Wage Earners and Housewives Died More, Says NCRB Report

દુખદ ઘટના / મહામારીમાં હાઉસવાઈફ અને રોજમદારોએ કર્યું હૃદયદ્રાવક કામ, NCRB રિપોર્ટથી સરકારનું વધ્યું ટેન્શન

Hiralal

Last Updated: 05:16 PM, 29 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2020 ના મહામારીના વર્ષ દરમિયાન ભારતમાં હાઉસવાઈફ અને રોજમદારોની સાથે બનેલી ઘટનાએ દેશનું ટેન્શન વધાર્યું છે.

  • મહામારીમાં હાઉસવાઈફ અને રોજમદારોની સાથે બની ઘટના
  • દેશનું વધ્યું ટેન્શન
  • મહામારીમાં હાઉસવાઈફના આપઘાતમાં 10 ટકાનો થયો વધારો
  • રોજમદારના આપઘાતમાં પણ આટલો વધારો થયો

કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવતા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB)એ જાહેર કરેલા આંકડા અનુસાર 2020 ના મહામારીના વર્ષમાં દેશમાં કુલ 1,53,052 હાઉસવાઈફ અને રોજમદારોએ જીવન ટૂંકાવી નાખ્યું હતું આ રીતે આપઘાતના 10 ટકાનો વધારો થયો છે.

પારિવારિક સમસ્યાઓ અને બીમારી આપઘાતનું મુખ્ય કારણ 
રાજધાની દિલ્હીમાં આપઘાતના કેસોમાં સૌથી વધારે 24 ટકાનો ઉછાળો આવ્યો હતો. હાઉસવાઈફ અને રોજમદારોના આપઘાત પાછળનું કારણ પારિવારિક સમસ્યાઓ અને બીમારી હતું.

44,498 સ્ત્રીઓએ આપઘાત કર્યો 

NCRB રિપોર્ટમાં કહેવાયું કે પુરુષોમાં રોજમદારો અને સ્ત્રીઓમાં હાઉસવાઈફે સૌથી વધારે સંખ્યામાં મોતને વ્હાલુ કર્યું હતું. કુલ 1,085,32 પુરુષોના આપઘાતમાં સૌથી વધારે 33,164 રોજમદારોએ જીવનથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હતું. દેશમાં 2020 ની સાલમાં કુલ 44,498 સ્ત્રીઓએ આપઘાત કર્યો હતો. આપઘાત કરનાર સ્ત્રીઓમાં સૌથી વધારે 44,498 હાઉસવાઈફ, ત્યાર બાદ 5559 વિદ્યાર્થીઓ અને 4493 રોજમદારોનો સમાવેશ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ