Election Breaking News
જસદણ ભાજપ ઉમેદવાર કુંવરજી બાવળીયાને હરાવવાની વાતચીતનો ઓડિયો વાયરલ, ભાજપના કાર્યકર અને ભાજપના જ નેતા ગજેન્દ્ર રામાણી વચ્ચેની વાતચીત હોવાનો દાવો, ઓડિયોમાં ભાજપના 80 ટકા લોકો ભોળાભાઈની સાથે હોવાની વાતચીત
બ્રેકિંગ ન્યૂઝ