Election Breaking News
જસદણની ઓડિયો ક્લિપ મામલે પ્રદિપસિંહ વાઘેલાની પ્રતિક્રિયા, કહ્યું ભાજપના કાર્યકર્તા શિસ્તબદ્ધ સૈનિકો છે, કાર્યકરોના પરિશ્રમના કારણે સરકાર બને છે પણ અમૂક જગ્યાએ કાર્યકર્તા આશિસ્તમાં હોવાનું ધ્યાનમા આવ્યું, આવા કાર્યકર્તા વિરુદ્ધ પગલાં લેવામાં આવશે
બ્રેકિંગ ન્યૂઝ