ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં 24મીએ ગુજરાત કોંગ્રેસની મળશે મહત્વની બેઠક, ઉપપ્રમુખ, મહામંત્રીઓ, જિલ્લા અને શહેર પ્રમુખ બેઠકમાં રહેશે હાજર, ઉદયપુરની ચિંતન શિબિરના નિર્ણયો અંગે બેઠકમાં ચર્ચા થશે

બ્રેકિંગ ન્યૂઝ