બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / You will get excellent support from elders, there will be benefits in business work, see today horoscope

18 માર્ચ / આજે આ રાશિના જાતકોનું ટેન્શન વધશે, દિવસમાં બનશે હેરાનીભર્યું, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:13 AM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
18 03 2024 સોમવાર
માસ ફાગણ
પક્ષ સુદ
તિથિ નોમ
નક્ષત્ર આર્દ્રા સાંજે 6:09 પછી પુનર્વસુ
યોગ સૌભાગ્ય
કરણ બાલવ સવારે 10:15 પછી કૌલવ
રાશિ મિથુન (બ.વ.ઉ.)

મેષ (અ.લ.ઈ.) 
મેષ રાશિના જાતકોને આવકના નવા સ્ત્રોત ખુલશે તેમજ સ્નેહીમિત્રોથી સહયોગ મળશે, પરિવારના સંબંધોમાં મજબૂતાઈ જણાશે અને રોજગારી માટે સારી તકો મળશે 

વૃષભ (બ.વ.ઉ.) 
વડીલોનો ઉત્તમ સહયોગ મળશે અને ઢીંચણ સાંધા વિષયક તકલીફ જણાશે તેમજ રોજગારી માટે ઉત્તમ તકો મળશે, મધુર વાણીથી કામ સરળ બનશે 

મિથુન (ક.છ.ઘ.) 
મિથુન રાશિના જાતકોને ધંધાકીય યોજનાઓ બનાવી શકશો તેમજ નોકરીયાતની ઇચ્છાઓ પૂર્ણ થશે અને કરેલો પરિશ્રમ ફળદાયી બનશે તેમજ પ્રેમ સંબંધોમાં દૂરી જણાશે 

કર્ક (ડ.હ.) 
સરકારી કામમાં લાભ મળશે અને ધંધાકીય કામમાં લાભ થશે તેમજ કોર્ટ-કચેરીનાં કામકાજમાં સાચવવું, નાના પ્રવાસના યોગો બને

સિંહ (મ.ટ.) 
સિંહ રાશિના જાતકોને આર્થિક પાસુ મજબૂત બનશે તેમજ ધંધાકીય બાબતોમાં પ્રગતિ થશે અને લેવડ-દેવડમાં સાચવીને કામ કરવું, ખાવાપીવામાં કાળજી રાખવી

કન્યા (પ.ઠ.ણ.) 
પરિવારજનોનો સહયોગ મળશે અને યાત્રા-પ્રવાસના યોગોથી લાભ થશે તેમજ અવિવાહિતને સારા સમાચાર મળશે, જમીન અને તેને લગતા રોકાણોથી લાભ થશે

તુલા (ર.ત.) 
આર્થિક બાબતોમાં સામાન્ય પરેશાની જણાશે અને નોકરીયાતને કામમાં નવીન તકો મળે તેમજ પારિવારિક સંઘર્ષથી દૂર રહેવું, કોઈપણ નિર્ણયો સમજી-વિચારીને લેવા 

વૃશ્ચિક (ન.ય.) 
પરદેશના કામકાજમાં લાભ થશે અને નોકરીયાતને કાર્યભારમાં વધારો થશે તેમજ પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ આવશે, વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
જૂની ઉઘરાણીમાં લાભ થશે અને આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે તેમજ વાહન ચલાવવામાં કાળજી રાખવી, સહકર્મચારીનો સહયોગ મળશે

મકર (ખ.જ.) 
જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે અને આવકના નવા દ્વાર ખુલશે તેમજ કોઈપણ કાર્યમાં ધીરજ રાખવી, મુશ્કેલીમાંથી માર્ગ મળશે 

કુંભ (ગ.શ.સ.ષ.) 
ભાઈ-બહેનોના સંબંધમાં મધુરતા જણાશે અને સારા સમાચારથી ખુશીમાં વધારો થશે તેમજ કોઈપણ રોકાણ માટે સમય મધ્યમ છે, તનાવવાળા કામકાજમાં સાચવીને કામ કરવું 

મીન (દ.ચ.ઝ.થ.) 
ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ થશે અને સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે તેમજ માલ-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે, નોકરીમાં મહેનતનું ફળ મળશે

વાંચવા જેવું: 'કળિયુગ હજુ આવ્યો જ નથી, દ્વાપર યુગ છે, 2083માં ત્રેતા યુગ શરુ થશે' હેરાનીભર્યો દાવો

શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 10:47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 7:30 થી 9:00 વાગ્યા સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય-અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Astrology dainik rashifal zodiac signs દૈનિક રાશિફળ રાશિફળ Daily Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ