બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / You will be shocked to know about Ranbir Kapoor's luxury lifestyle, wealth of billions, cars worth crores, love for cool things.

Bollywood / રણબીર કપૂરની લક્ઝરી લાઈફસ્ટાઈલ વિશે જાણીને લાગશે ઝટકો, અબજોની સંપત્તિ, કરોડોની કાર, શાનદાર વસ્તુઓનો શોખ

Pravin Joshi

Last Updated: 06:39 PM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણબીર કપૂર ઇન્ડસ્ટ્રીના એવા મોંઘા સ્ટાર્સમાંથી એક છે જેમણે પોતાની મહેનત અને સમર્પણ દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરી છે. સામાન્ય માણસ માટે તેની નેટવર્થનો અંદાજ લગાવવો શક્ય નથી. શું તમે જાણો છો કે રણબીર જ્યાં રહે છે તે ઘર કેટલું મોટું છે? ચાલો આજે તેની લક્ઝરી લાઈફસ્ટાઈલ પર એક નજર કરીએ...

  • રણબીર કપૂરની પારિવારિક પૃષ્ઠભૂમિ સમૃદ્ધ છે 
  • રણબીર કપૂરને લક્ઝરી લાઈફનો શોખ છે
  • રણબીર કપૂરની કુલ સંપત્તિની 345 કરોડ રૂપિયા છે

કપૂર પરિવારના પુત્ર અને બોલિવૂડ એક્ટર રણબીર કપૂરને કોઈ ઓળખની જરૂર નથી. સ્ટાર કિડ હોવા છતાં તેણે ક્યારેય તેનો કોઈ ફાયદો ઉઠાવ્યો નથી. પોતાની એક્ટિંગ કરિયરમાં સંઘર્ષ કરીને તેણે આજે એવું સ્થાન હાંસલ કર્યું છે કે તેના ફેન ફોલોઈંગનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ, શું તમે જાણો છો કે ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂર પાસે કેટલી સંપત્તિ છે. આ ઉપરાંત, ચાલો જાણીએ કે તેને ભવ્ય વસ્તુઓનો કેટલો શોખ છે. બોલિવૂડના બહુમુખી પ્રતિભાશાળી અભિનેતા રણબીર કપૂરની પારિવારિક પૃષ્ઠભૂમિ સમૃદ્ધ છે પરંતુ તેણે પોતાની મહેનત અને સમર્પણ દ્વારા સંપત્તિ કમાવી છે. તેને લક્ઝરી લાઈફનો શોખ છે. તે જ્યાં રહે છે તે ઘરની કિંમત અને તેની મોંઘી કાર કલેક્શનની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો.

આલિયા ભટ્ટની પ્રાઈવેટ તસવીરો થઈ લીક, જાણો રણબીર કપૂરે શું કહ્યું? | Ranbir  kapoor react on alia bhatt private photos leak controversy

કુલ 345 કરોડ રૂપિયાની સંપત્તિ

રણબીર કપૂરની કુલ સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે કુલ 345 કરોડ રૂપિયા છે. આ સિવાય તેણે એક ઘર લીઝ પર લીધું છે જેની કિંમત 45 લાખ રૂપિયા છે. એટલું જ નહીં, સંજુ એક્ટર તેની ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કમાણી કરે છે. તેમની કુલ સંપત્તિ 30 કરોડ રૂપિયાથી વધુ છે. મુંબઈના પાલી હિલ્સમાં રહેતા રણબીર કપૂરના ઘરની કિંમત 25થી 30 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

Animalનું દમદાર ટ્રેલર રિલીઝ: ખૂંખાર અવતારમાં જોવા મળ્યો એક્ટર રણબીર કપૂર,  ફિલ્મ છે એક્શનથી ભરપૂર/ animal trailer preview in mumbai becomes a rage at  t series office ranbir ...

ચાહકો એનિમલની રાહ જોઈ રહ્યા છે

આ દિવસોમાં અભિનેતા તેની આગામી ફિલ્મ એનિમલના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ તેની ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ટ્રેલરમાં રણબીરનો વિકરાળ લુક તેના ફેન્સને ખૂબ જ ઉત્તેજિત કરી રહ્યો છે. હવે ફિલ્મ રિલીઝ થવામાં વધુ સમય બચ્યો નથી. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ