બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / you can purchase covid-19 vaccine from market in phase 3 from may 1

મહામારી / જાણો કેવી રીતે બજારમાંથી મળશે કોરોનાની વેક્સિન, શું હશે કિંમત

Hiralal

Last Updated: 10:46 PM, 19 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે ઓપન માર્કેટમાં કોરોના વેક્સિનના વેચાણની મંજૂરી આપી દીધી હોવાથી લોકો બજારમાં નિયત કિંમતે કોરોના વેક્સિન મેળવી શકશે.

  • કેન્દ્ર સરકારે ઓપન માર્કેટમાં કોરોના વેક્સિનના વેચાણની મંજૂરી આપી
  • લોકો બજારમાં નિયત કિંમતે કોરોના વેક્સિન મેળવી શકશે.
  • 1 મે થી માર્કેટમાંથી વેક્સિન મળવાનું શરુ થશે 
  • રાજ્ય સરકારો પણ ઓપન માર્કેટમાંથી કોરોના વેક્સિન ખરીદી શકશે 

રાજ્ય સરકારો કોરોના વેક્સિન ખરીદી શકશે 

પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રસી બનાવનાર કંપનીઓ 50 ટકા વેકિસન અગાઉથી નક્કી થયેલી કિંમત પ્રમાણે રાજ્ય સરકારો અને ઓપન માર્કેટમાં વેચવાની મંજૂરી આપી છે.

કંપનીઓએ એડવાન્સમાં કિંમતની જાહેરાત કરવી પડશે

કેન્દ્ર સરકાર દ્વારા જારી નિવેદનમા કહેવાયું કે રસી બનાવનાર કંપનીઓએ એડવાન્સમાં કિંમતની પણ જાહેરાત કરવી પડશે. તેમણે 1 મે પહેલા જણાવવું પડશે કે રાજ્ય સરકારો અને ઓપન માર્કેટમાં કેટલી કિંમત રસી મળી ખરીદી શકાશે. 

કંપનીઓ સીધી રીતે ઓપન માર્કેટમા રસી વેચી શકશે. 

સરકારે એવી પણ સ્પસ્ટતા કરી છે કે ભારતમાં જે વેક્સિન બનાવાય છે તેની પર 50-50 ટકાની ફોર્મ્યુલા લાગુ પડે છે. જોકે વિદેશથી આવતા રેડી ટુ યુઝ રસીનો ઉપયોગ સરકારી માધ્યમની બહાર હોય છે. એટલે હવે કંપનીઓ સીધી રીતે ઓપન માર્કેટમા રસી વેચી શકશે. 

વેક્સિન અંગે મહત્વના નિર્ણયો 
- પ્રાથમિકતા વાળા સમૂહોને પહેલાની જેમ જ ફ્રી વેક્સિન  મળતી રહેશે.
- ત્રીજા તબક્કામાં વેક્સિનની ખરીદીના નિયમોમાં છૂટછાટ અપાઈ છે.
- રાજ્યોને હવે સીધી રીતે જ કંપનીઓ પાસેથી વેક્સિનના ડોઝ લેવાનો અધિકાર રહેશે.
- રાજ્યો હવે નક્કી કરી શકશે કે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે રસીકરણ શરુ કરાય કે કેટેગરી બનાવી શકશે.
- સરકાર વેક્સિન નિર્માતાઓને વેક્સિનનું ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહિત કરી શકશે.
- વેક્સિન નિર્માતાઓની પાસે હવે પોતાના સપ્લાયની કુલ ક્ષમતાની અડધી રાજ્ય સરકારોને મોકલવાનો અધિકાર રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ