બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / world health day 2023 date history theme significance and all About this day

World Health Day 2023 / આરોગ્ય જીવનનું સાચું સુખ: દર વર્ષ કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ હેલ્થ ડે, જાણો તેનું મહત્વ અને ઈતિહાસ

Bijal Vyas

Last Updated: 07:15 AM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દર વર્ષે વર્લ્ડ હેલ્થ ડેની થીમ નક્કી કરે છે અને થીમના આધારે આ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ આરોગ્ય દિવસની થીમ ‘હેલ્થ ફોર ઓલ’ રાખવામાં આવી છે

  • WHO તેની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે
  • 1950 માં પહેલી વખત 7 મી એપ્રિલના રોજ વિશ્વભરમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી
  • આ વર્ષે વિશ્વ આરોગ્ય દિવસની થીમ ‘હેલ્થ ફોર ઓલ’ રાખવામાં આવી છે

World Health Day 2023: દર વર્ષે WHO દ્વારા સમગ્ર વિશ્વમાં 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ(વર્લ્ડ હેલ્થ ડે) ઉજવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા આ દિવસનું આયોજન લોકોમાં આરોગ્ય સંબંધિત મુદ્દાઓ વિશે જાગૃતિ ફેલાવવા અને ચિકિત્સા ક્ષેત્રમાં થઈ રહેલા રિસર્ચ તથા નવી દવાઓ વિશે લોકોને જાણકારી આપવાના ઉદ્દેશ્ય સાથે કરે છે.

વર્લ્ડ હેલ્થ ડે એટલે કે વિશ્વ આરોગ્ય દિવસની શરૂઆત WHO ના પાયો આ દિવસે મૂકવામાં આવી હતી. દર વર્ષે આ દિવસ માટે એક થીમ નક્કી કરવામાં આવે છે અને તેના આધારે આ દિવસે યોજાતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તો આવો જાણીએ આ દિવસનો ઈતિહાસ અને તેની ઉજવણીનો હેતુ.

Tag | VTV Gujarati

વર્લ્ડ હેલ્થ ડેનો ઇતિહાસ અને મહત્વ
સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા, નબળા લોકોની સેવા કરવા અને વિશ્વને સુરક્ષિત રાખવાના હેતુ સાથે વર્ષ 1948માં વિશ્વના તમામ દેશોએ સાથે મળીને WHOનો પાયો મૂક્યો હતો. જેથી દરેક વ્યક્તિ સ્વસ્થ રહી શકે. આ દિવસે WHOની સ્થાપના દિવસ તરીકે વિશ્વ આરોગ્ય દિવસની શરૂઆત કરવામાં આવી હતી. આના બે વર્ષ પછી એટલે કે 1950 માં પહેલી વખત 7 મી એપ્રિલના રોજ વિશ્વભરમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે ઉજવણી આજે પણ યથાવત છે. 

વર્લ્ડ હેલ્થ ડે 2023 થીમ
WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દર વર્ષે વર્લ્ડ હેલ્થ ડેની થીમ નક્કી કરે છે અને થીમના આધારે આ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ આરોગ્ય દિવસની થીમ ‘હેલ્થ ફોર ઓલ’ રાખવામાં આવી છે. જે એ વિચારને રજૂ કરે છે કે આરોગ્ય એ મૂળભૂત માનવનો અધિકાર છે. જ્યારે પણ કોઈને સ્વાસ્થ્ય સંબંધી કોઈ મદદની જરૂર હોય, ત્યારે તેણે કોઈપણ આર્થિક મુશ્કેલી વિના તે મળવી જોઈએ.

Health Tips News in Gujarati | Fitness News in Gujarati | હેલ્થ આરોગ્ય ટીપ્સ

WHO ની 75મી વર્ષગાંઠ
આ વર્ષે WHO તેની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. આ દિવસને વિશેષ બનાવવા માટે WHO જાહેર આરોગ્યની સફળતાઓનું પણ મૂલ્યાંકન કરશે જેણે છેલ્લા સાત દાયકા દરમિયાન જીવનની ગુણવત્તામાં સુધારો કર્યો છે.


WHOના અનુસાર આ રીતે છે વિશ્વની આરોગ્યની સ્થિતિ
1. WHO મુજબ બે અબજ લોકો સ્વાસ્થ્ય સુવિધાઓથી વંચિત રહી જાય છે. તેનું કારણ છે કે તેમની પાસે સ્વાસ્થ્ય પર ખર્ચ કરવા માટે પૈસા નથી.
2. વિશ્વભરમાં લગભગ 930 મિલિયન લોકોએ તેમના ઘરના બજેટના 10 ટકા અથવા તેનાથી વધુ સ્વાસ્થ્ય પર ખર્ચ કરવો પડે છે. જેના કારણે તેમની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે.
3. અત્યાર સુધી વિશ્વની 30 ટકા વસ્તી આવશ્યક આરોગ્ય સેવાઓ સુધી પણ પહોંચી શકી નથી.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ