બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Women and Child Development Department promoted 18 officers and transferred 11 officers, see list

બઢતી-બદલી / મહિલા અને બાળ વિકાસ વિભાગે 18 અધિકારીઓની બઢતી તો 11ની કરી બદલી, જુઓ લિસ્ટ

Vishal Dave

Last Updated: 08:09 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા અને બાળ વિકાસ વિભાગના કુલ 18 જેટલા કર્મચારીઓને બઢતી અપાઇ છે, અને 11ની બદલી કરાઇ છે.. આ તમામને હાલની જગ્યાએથી તાત્કાલીક છૂટા કરી નવી જગ્યાએ હાજર કરાશે


મહિલા અને બાળ વિકાસ વિભાગમાં બઢતી અને બદલીની ખબર સામે આવી છે..  વિભાગ દ્વારા 18 અધિકારીઓને  બઢતી આપવામાં આવી છે.. જ્યારે 11 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.. ચાલો જાણીએ ક્યા અધિકારીઓની બઢતી થઇ અને કયા અધિકારીઓની બદલી થઇ.

સૌથી પહેલા નજર કરીએ બઢતી મેળવનાર કર્મચારીઓના નામ પર .. મહિલા અને બાળ વિકાસ વિભાગના નીચે જણાવેલા નામોવાળા અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. 

 

 

 

હવે નજર કરીએ જેમની બદલી થઇ છે તે નામો પર, મહિલા અને બળ વિકાસ વિભાગે નીચે જણાવેલા નામોવાળા અધિકારીઓની બદલી કરી છે 


 બઢતી તથા બદલી મળેલા તમામ અધિકારીઓને હાલની જગ્યાએથી તાત્કાલીક છૂટા કરવામાં આવશે, અને નવી જગ્યાએ જેતે અધિકારીને હાજર કરવામાં આવશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ