બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / Will there be a big crisis on earth! Rising sea levels could cause catastrophic flooding, scientists warn

એંધાણ / શું પૃથ્વી પર આવશે મોટું સંકટ! સમુદ્રના જળસ્તરમાં વધારો લાવી શકે છે વિનાશક પૂર, વૈજ્ઞાનિકોએ આપ્યા સંકેત

Vishal Khamar

Last Updated: 04:33 PM, 17 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ અભ્યાસ મુજબ, વૈજ્ઞાનિકોએ જીવો કેવી રીતે લુપ્ત થયા તેના ઘણા કારણો શોધી કાઢ્યા. જેમાં ઓક્સિજનનો અભાવ, પાણીમાં હાઇડ્રોજન સલ્ફાઇડનું વિસ્તરણ મુખ્ય કારણો હતા.

  • સપાટી વધવાથી અનેક પ્રકારના ખતરનાક જીવો બહાર આવશે
  • આબોહવા પરિવર્તનમાં ફેરફાર મોટા પરિવર્તનનો સંકેત આપે છે
  • હાઇડ્રોજન સલ્ફાઇડમાં વધારો થવાને કારણે, મોટાભાગના દરિયાઇ પ્રાણીઓ મૃત્યુ પામશે

 બકેન શેલ ફોર્મેશન જે કેનેડા અને નોર્થ ડકોટાના ભાગોમાં પૃથ્વીની નીચે 200,000 ચોરસ માઇલ શેલ ડિપોઝિટ છે. તેણે 70 વર્ષોથી ઉત્તર અમેરિકાને અબજો બેરલ તેલ અને કુદરતી ગેસનો સપ્લાય કર્યો છે. ત્યાં બીજી એક શોધ કરવામાં આવી છે, જે ભૂસ્તરશાસ્ત્રીઓને ઈતિહાસ વિશે જાણવામાં મદદ કરશે. આ ડાયનાસોરના અસ્તિત્વ પહેલાના દરિયાઈ જીવન વિશે સમજવામાં મદદ કરશે.

યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ, જ્યોર્જ મેસન યુનિવર્સિટી અને નોર્વેની તેલ અને ગેસ કંપની ઇક્વિનોરના ભૂ-વિજ્ઞાનીઓની એક ટીમે આ ટીમની રચના કરી હતી. તેઓએ સાથે મળીને ખડકમાંથી કાઢવામાં આવેલા અશ્મિ અને રાસાયણિક ડેટાનું વિશ્લેષણ કરવા માટે એક નવું માળખું વિકસાવ્યું.

ફાઈલ ફોટો

દરિયાઈ પ્રાણીઓનું મૃત્યું
નેચર જર્નલમાં પ્રકાશિત એક સંશોધન પેપર મુજબ, 350 મિલિયન વર્ષો પહેલા ડેવોનિયન સમયગાળા દરમિયાન ઘણા જૈવિક જીવો મોટા પાયે લુપ્ત થઈ ગયા હતા. આ અભ્યાસ મુજબ, વૈજ્ઞાનિકોએ જીવો કેવી રીતે લુપ્ત થયા તેના ઘણા કારણો શોધી કાઢ્યા. આમાં કેટલાક કારણોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ઓક્સિજનનો અભાવ, પાણીમાં હાઇડ્રોજન સલ્ફાઇડનું વિસ્તરણ મુખ્ય કારણો હતા અને દરિયાની સપાટી વધવાથી અનેક પ્રકારના ખતરનાક જીવો બહાર આવશે.

સંશોધકોએ કહ્યું કે વર્તમાન આબોહવા કટોકટી પર લાગુ કરીને તારણોમાંથી બોધપાઠ લઈ શકાય છે, કારણ કે આજના સમયમાં દરિયાની સપાટીમાં વધારો, આબોહવા પરિવર્તનમાં ફેરફાર મોટા પરિવર્તનનો સંકેત આપે છે. ઝેરી હાઇડ્રોજન સલ્ફાઇડમાં વધારો થવાને કારણે, મોટાભાગના  દરિયાઇ પ્રાણીઓ મૃત્યુ પામશે.

પૃથ્વી બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી
યૂએમડી ભૂસ્તરશાસ્ત્રના પ્રોફેસર એલન જે. કૌફમેને જણાવ્યું હતું કે આ પહેલા હાઇડ્રોજન સલ્ફાઇડના વિસ્તરણને કારણે અન્ય  લુપ્ત થવાની સંભાવના છે, પરંતુ પૃથ્વીના ઇતિહાસના આવા  મહત્વપૂર્ણ સમયગાળા દરમિયાન કોઈએ આ મારક સિસ્ટમના પ્રભાવોનો  એટલો સારી રીતે કોઈએ અભ્યાસ કર્યો નથી. 

કૌફમેને કહ્યું કે ડેવોનિયનનો કાળ કારકોનું તોફાન હતુ, જેણે  પૃથ્વી બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ડેવોનિયન સમયગાળો લગભગ તે જ સમયે સમાપ્ત થયો જ્યારે પૃથ્વીના ખંડોમાં પૂર આવ્યું હતું. કાળા શેલ સહિત વિવિધ કાંપ ધીમે ધીમે અંદરના દરિયામાં સમાઈ ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ