ઈતિહાસ / કોણ છે નાદપ્રભુ કેમ્પેગૌડા? એમની 108 ફૂટ ઉંચી પ્રતિમા પર થઈ રહી છે રાજનીતિ, વડાપ્રધાન મોદીએ કર્યું અનાવરણ

Who is Nadaprabhu Kempegowda? Politics is being done on his 108 feet tall statue, Prime Minister Modi unveiled

એરપોર્ટ સંકુલમાં કેમ્પેગૌડાની 108 ફૂટ ઊંચી પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. જાણીતા શિલ્પકાર રામ વનજી સુતાર દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. કેમ્પેગૌડાની પ્રતિમાનું વજન 218 ટન છે અને તલવારનું વજન 4 ટન છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ