બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / whatsapp update offers chat lock feature for beta how to lock chat in whatsapp
Last Updated: 03:39 PM, 28 April 2023
ADVERTISEMENT
વ્હોટ્સએપ સતત નવા ફીચર્સ રિલીઝ કરી રહ્યું છે. કંપનીએ આ સપ્તાહે મલ્ટી ડિવાઈસ સપોર્ટ એડ કર્યું છે. આ ફીચરની મદદથી યૂઝર્સ એક વ્હોટ્સએપ એકાઉન્ટને અનેક ડિવાઈસમાં એક્સેસ કરી શકાય છે. યૂઝર્સ ચેટ્સને લોક પણ કરી શકે છે. વ્હોટ્સએપમાં ચેટ લોક ફીચર એડ કરવામાં આવશે. હાલ આ ફીચર્સ માત્ર થોડા યૂઝર્સ માટે જ ઉપલબ્ધ હશે. આ ફીચર વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
વ્હોટ્સએપ લોક ફીચર
WaBetaInfo રિપોર્ટ અનુસાર કેટલાક બીટા યૂઝર્સને નવું ચેટ લોક ફીચર આપવામાં આવશે. આ ફીચરની મદદથી યૂઝર્સે વ્હોટ્એપ લોક કરવાની જરૂર નહીં પડે. જે ચેટ હાઈડ કરવાની હોય, તે જ ચેટ લોક કરી શકાશે. લોક કરેલ ચેટના ફોટોઝ અને વિડીયો પણ ઓટોમેટીક ડાઉનલોડ નહીં થાય. આ ફીચરથી યૂઝર્સની પ્રાઈવસી રહેશે. WaBetaInfoએ આ ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. જેમાં વ્હોટ્સએપનું અપકમિંગ ફીચર જોઈ શકાય છે.
ADVERTISEMENT
ચેટ લોક કેવી રીતે કરી શકાય?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.