બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ટેક અને ઓટો / whatsapp feature save edit contact without leaving the app check update status

તમારા કામનું / WhatsApp લાવ્યું ધમાકેદાર ફીચર, જેની આતુરતાથી જોવાતી હતી રાહ, હવે સીધી એડિટ કરી શકશો આ વસ્તુ

Manisha Jogi

Last Updated: 05:54 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WaBetaInfo ના એક રિપોર્ટ અનુસાર યૂઝર વ્હોટ્સએપમાંથી બહાર નીકળ્યા વગર કોન્ટેક્ટ સેવ કરી શકશે અને ઈન્ફોર્મેશન એડિટ કરી શકશે.

  • વ્હોટ્સએપ યૂઝર માટે સારા સમાચાર, વ્હોટ્સએપમાં આવ્યું એક નવું ફીચર. 
  • એપ્લિકેશનમાંથી બહાર નીકળ્યા વગર કોન્ટેક્ટ સેવ કરી શકાશે. 
  • iOS યૂઝર્સને અગાઉથી આ ફીચર આપવામાં આવ્યું.

વ્હોટ્સએપ એક એવી એપ્લિકેશન છે, જે તમામ લોકોના ફોનમાં હશે. યૂઝરને સારો એક્સપીરિયન્સ મળે તે માટે કંપની નવા નવા પ્લાન રજૂ કરે છે. આ પરિસ્થિતિ વચ્ચે મેટાની ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વ્હોટ્સએપ એન્ડ્રોઈડ યૂઝર્સ માટે નવા ફીચર પર કામ કરી રહ્યું છે. WaBetaInfo ના એક રિપોર્ટ અનુસાર યૂઝર એપ્લિકેશનમાંથી બહાર નીકળ્યા વગર કોન્ટેક્ટ સેવ કરી શકશે અને ઈન્ફોર્મેશન એડિટ કરી શકશે. યૂઝર્સ કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ કરેલ કોન્ટેક્ટને એડિટ કરી શકશે અને નવો કોન્ટેક્ટ સેવ કરી શકશે. જે માટે એપ્લિકેશન બંધ નહીં કરવી પડે. એન્ડ્રોઈડ યૂઝર્સ માટે આ ફીચર ટૂંક સમયમાં રોલ આઉટ કરવામાં આવશે. iOS માટે આ ફીચર અગાઉથી જાહેર કરવામાં આવ્યું છે.  

પ્રાપ્ત થયેલ રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, iOS પર એપ્લિકેશનમાં રિપોઝીશન્ડ નેવિગેશન બાર પણ જોવા મળી શકે છે. WABetaInfo અનુસાર એન્ડ્રોઈડ ફોનમાં કોન્ટેક્ટ એડિટ કરવાનું ફીચર ટૂંક સમયમાં આપવામાં આવશે. WhatsApp એન્ડ્રોઈડ ડિવાઈસ પર બીટા યૂઝર્સ માટે એક contact UI લઈને આવશે. જ્યાં કોઈપણ યૂઝર એપ્લિકેશનને બંધ કર્યા વિના નવો કોન્ટેક્ટ સેવ કરી શકશે અથવા કોઈ કોન્ટેક્ટમાં એડિટ કરી શકશે. 

કોન્ટેક્ટ અથવા ફોનના સ્ટોરેજ અથવા યૂઝરના લિંક્ડ Google એકાઉન્ટમાં સ્ટોર થઈ જશે. તમારા ફોનમાં આ ફીચર છે કે, નહીં તે માટે તમે આ સ્ટેપ્સ ફોલો કરીને ચેક કરી શકો છો. 

  • સૌથી પહેલા WhatsApp ઓપન કરી લો. 
  • કોન્ટેક્ટ લિસ્ટમાં જાવ.
  • ઉપર જમણી બાજુ આવેલ ત્રણ ડોટ્સ પર ક્લિક કરો. 
  • જો તમને 'Add new contact' ઓપ્શન જોવા મળે તો તમારા WhatsAppમાં આ નવું ફીચર અપડેટ થઈ ગયું છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ