ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / whatsapp-dark-mode-image-posted-on-twitter

NULL / WhatsAppનું નવુ ફિચર મોબાઇલની બેટરી 43% ઓછી વપરાશે

Published By: vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

WhatsApp ટૂંક સમયમાં જ એક નવું ફિચર લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફિચરનુ નામ ડાર્ક મોડ છે. લાંબા સમયથી આ ફિચરની  આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. ડાર્ક મોડને એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર સ્પોટ કરવામાં આવ્યુ છે. હવે ડાર્ક મોડ ફિચરથી કથિત કોન્સેપ્ટ ઇમેજ સામે આવી છે. આ ઇમેજ પરથી અંદાજો લગાવી શકાય છે કે WhatsApp ડાર્ક મોડ કેવો હશે. 

WhatsAppની નવી અપડેટ્સ અને નવા ફિચર વિશે જાણકારી રાખતા WABetaInfoના ટ્વિટર પર ડાર્ક મોડના કૉન્સેપ્ટ ઇમેજના સ્ક્રીનશૉટ પોસ્ટ કર્યા. આ પહેલી વખત નથી કે જ્યારે WhatsApp ડાર્ક મોડના ફોટો સામે આવ્યા છે. આ પહેલા પણ ફોટોઝ સામે આવી છે. WhatsAppનું નવુ ફિચર WhatsApp Chatના બેકગ્રાઉન્ડને ડાર્ક કરશે. આ ફિચર Youtube Twitter Google Maps અને અન્ય એપ પર ઉપલબ્ધ ડાર્ક મોડ જેવુ જ હશે. 

 
ડાર્ક મોડ અંગે આવેલા આ રિપોર્ટ પ્રમાણે યૂઝર્સ જરરૂ પ્રમાણે મેન્યુઅલી આ ફિચરમાં ફેરફાર કરી શકે છે. તો અન્ય એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે WhatsApp એક ઓપ્શન આપશે જેથી યૂઝર્સ સેટ કરેલા ટાઇમ પર ડાર્ક મોડ આપોઆપ એક્ટિવેટ થઇ જશે. જોકે WhatsApp પર આ વિશે સત્તાવાર કોઇ માહિત આપી નથી. ડાર્ક મોડ હાલ તો બાય ડિફોલ્ટ સિસ્ટમનો ભાગ બન્યું છે. આ લેટેસ્ટ અન્ડ્રોઇડ 9.0 પાઇ ઓપરેટિંગ મહત્વનુ ફિચર છે. જો યૂઝર ઓછી લાઇટ હોય તેવી સ્થિતિમાં ફોનનો ઉયપોગ કરતા હોય તો આ ફિચરનું ઘણું કામનુ છે. 

આ સાથે જ કહેવામાં આવી રહ્યુ છે કે આ ફિચરથી સ્માર્ટફોનની બેટરી લાઇફ વધી જાય છે. Googleએ પહેલા જ કહ્યુ કે ડાર્ક મોડમાં 43% ઓછી બેટરીનો ઉપયોગ થાય છે જેનાથી તેની બેટરી લાઇફ વધી જાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ