બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / What to do if Aadhaar card is suddenly needed somewhere? In this way you can easily download E-Aadhaar

કામની વાત / અચાનક જ ક્યાંક આધાર કાર્ડની જરૂર પડી, તો શું કરશો? આ રીતે ફટાફટ ડાઉનલોડ કરી શકશો E-Aadhaar

Megha

Last Updated: 01:05 PM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે E આધાર ડાઉનલોડ કર્યા પછી 8 અંકનો પાસવર્ડ જરૂરી છે? આ 8 અંકના પાસવર્ડ વિના તમારું ઈ-આધાર કાર્ડ પીડીએફ ફાઈલ નહીં ખુલે અને પાસવર્ડ દરેક વ્યક્તિ માટે અલગ-અલગ હોય છે.

  • અચાનક આધાર કાર્ડની જરૂર પડે તો E-aadhar ડાઉનલોડ કરો 
  • E-aadhar ડાઉનલોડ કર્યા પછી 8 અંકનો પાસવર્ડ જરૂરી છે 
  • આ પાસવર્ડ દરેક વ્યક્તિ માટે અલગ-અલગ હોય છે

આધાર કાર્ડની જરૂર દરેક જગ્યા પર આધાર બતાવવા માટે પડે જ છે, એવામાં જરૂરી નથી કે આપણી પાસે હંમેશા આધાર કાર્ડ હોય. એવામાં જો અચાનક કોઈ જગ્યા પર આધાર કાર્ડની જરૂર પડે તો શું કરવું? એવામાં ઘણા લોકો કહેશે કે UIDAIની સત્તાવાર વેબસાઇટ પર જઈને તેઓ આધાર કાર્ડ ડાઉનલોડ કરશો, પરંતુ શું તમે જાણો છો કે E આધાર ડાઉનલોડ કર્યા પછી 8 અંકનો પાસવર્ડ જરૂરી છે?

અહિયાં જણાવી દઈએ કે આ 8 અંકના પાસવર્ડ વિના તમારું ઈ-આધાર કાર્ડ પીડીએફ ફાઈલ નહીં ખુલે..હવે સવાલ એ થાય છે કે આ 8 અંકનો પાસવર્ડ કયો હશે? જો તમને પણ આ જ પ્રશ્ન છે કે ડાઉનલોડ કર્યા પછી પણ ઈ-આધાર નથી ખુલી રહ્યું, તો ચાલો તમને આ વિશે માહિતી આપીએ કે તમે આ સરળતાથી કેવી રીતે શોધી શકો છો.

ઘણું કામનું છે E Aadhaar! ક્યાંય પણ ક્યારેય પણ કરી શકશો ડાઉનલોડ, જાણો  પ્રોસેસ | e-aadhaar card uidai download how to download e-aadhaar card know  everything

દરેક વ્યક્તિનો પાસવર્ડ અલગ-અલગ હોય છે
UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) ની ઓફિશિયલ સાઈટ મુજબ, જો તમે આધાર કાર્ડની ડિજિટલ કોપી અથવા ઈ-કોપી ડાઉનલોડ કરો છો, તો તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે પાસવર્ડ દરેક વ્યક્તિ માટે અલગ-અલગ હોય છે.

અચાનક જરૂરિયાતના કિસ્સામાં જે વ્યક્તિ આધારની સત્તાવાર સાઇટ પરથી ઇ-આધાર ડાઉનલોડ કરે છે પરંતુ પાસવર્ડ જાણતા ન હોવાને કારણે પરેશાન થાય છે તો ઇ-આધાર ખોલવાની પદ્ધતિ UIDAIની સત્તાવાર સાઇટ પર એક ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવી છે.

ઘણું કામનું છે E Aadhaar! ક્યાંય પણ ક્યારેય પણ કરી શકશો ડાઉનલોડ, જાણો  પ્રોસેસ | e-aadhaar card uidai download how to download e-aadhaar card know  everything

E આધાર પાસવર્ડ કેવી રીતે શોધવો
પીડીએફ ફાઈલનો પાસવર્ડ એ તમારા નામના પહેલા ચાર અક્ષરો છે.પહેલા ચાર અક્ષરો સિવાય તમારો જન્મ કયા વર્ષમાં થયો છે તે દાખલ કરવાનો રહેશે. ઉદાહરણ તરીકે, જો તમારું નામ સુરેશ કપૂર છે અને તમારું જન્મ વર્ષ 1992 છે, તો તમારા ઇ-આધાર કાર્ડ પીડીએફ ફાઇલનો પાસવર્ડ SURE1992 હશે. 8 અંકનો આ પાસવર્ડ દાખલ કરતાની સાથે જ તમારી પીડીએફ ફાઈલ ખુલી જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ