સર્વે / બેડરૂમમાં સેક્સ દરમિયાન ભારતીયોને મગજમાં ચાલે છે આવા વિચારો

 what people think about physical relation during intimate with their partners

બેડરૂમમાં પાર્ટનરની સાથે વિતાવેલા પળોને કોઈ ભૂલી શકે નહીં, પરંતુ કેટલાક લોકોનું મગજ આવા સમયે પણ પરેશાનીઓથી ઘેરાયેલું રહે છે. ઓફિસની ટેન્શનથી લઈને ઘરની ચિંતાઓ વ્યક્તિના મગજમાં ચાલતી હોય છે. જેથી આજે અમે તમને જણાવીશું સેક્સ દરમિયાન મોટાભાગના લોકોના મગજમાં કેવા પ્રકારના વિચારો ચાલતા હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ