ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું તમે જાણો છો કે ટ્રક પાછળ કેમ લખેલું હોય છે 'Horn OK Please'?
Last Updated: 11:48 AM, 1 June 2026
ADVERTISEMENT
હોર્ન, ઓકે, પ્લીઝ ટ્રક ની પાછળ લખેલુ હયો આ વાક્ય તમે ઘણીવાર વાંચ્યુ હશે. દેશના કોઇપણ ભાગમાં જાઓ, ખૂબસુરત બનાવટ અને ચમકીલા રંગ-રોગાનની સાથે, ભડકેલા અક્ષરોમાં આ લખેલુ જોવા મળે છે. આ ભારતના રોડ ક્લચરનો એક ભાગ બની ગયુ છે. આજથી નહીં, ઘણા સમય પહેલા જ આ જોવા મળી રહે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે, તેની પાછળની કહાની શું છે? આખરે દેશભરના દરેક ટ્રક ડ્રાઇવર આ જ વાક્ય કેમ લખાવે છે. આવો જાણીએ...
ADVERTISEMENT
આર્મી સાથે જોડાયેલી છે કહાની
તેના વિશે સૌથી પ્રચલિત થિયરી છે કે, હોર્ન, ઓકે, પ્લીઝ નો સંબંધ બીજા વિશ્વયુદ્ધથી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તે સમય ઘણા બધા ટ્રક કેરોસિનથી ચાલે છે. આ ખૂબ તેજીથી આગ પકડે છે અને રોડ પર ચાલતી વખતે ઘણી સાવધાની રાખવાની જરુર પડે છે. ઉલ્લેખનીય છે કે, ત્યારે સેનાના વાહનો પર આ ચેતવણી લખેલી હોય છે. હોર્ન પ્લીઝ, ઓન કેરોસિન. તેના દ્વારા આવી રહેલા વાહન ચાલકોને કહેવામાં આવતુ હતું કે, ઓવરટેક કરતા પહેલા હોર્ન જરુર વગાડે. આવુ એ માટે કરવામાં આવે છે કે અચાનકથી વાહનોની ગતિ ઘટતા વધતાથી કોઇ રીતે હાદસો થવાનો ડર નહીં રહે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ફરવાનો મૂડ ના બગાડવો હોય તો! શિમલાના ટ્રાફિકથી દૂર પહોંચી જાઓ આ 4 પ્લેસ પર
ડિટરજેન્ટ બ્રાંડ સાથે છે સંબંધ
ADVERTISEMENT
સમય વિતવાની સાથે સાથે હોર્ન પ્લીઝ , ઓન કેરોસિન, ફ્રેજમાં બદલાવ આવતા ગયા. અનુમાન છે કે હોર્ન પ્લીઝ, ઓન કેરોસિનની આગળ જઇને હોર્ન ઓકે પ્લીઝમાં બદલાઇ ગયું. આ વિશે એક બીજી થિયરી છે જે ખૂબ જ જાણીતી છે. તેના મુજબ, ટાટા ઓઇલ મિલ્સના એક ડિટરજેન્ટ બ્રાંડ છે ઓકે. થિયરી અનુસાર, ટ્રકની પાછળ ડ્રાઇવર હોર્ન પ્લીઝ લખાવે છે. પછી વચ્ચે ઓકે લખાવવા લાગ્યા. બાદમાં ધીરે ધીરે આ ચલણ થઇ ગયું અને દરેક ટ્રક પાછળ લખેલુ જોવા મળે છે.
ADVERTISEMENT
Disclaimer અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT