બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / West direction means the place of God Those whose life does not have powerful Shani never make such a mistake

ભવિષ્ય દર્શન / પશ્ચિમ દિશા એટલે દેવનું સ્થાન... જેના જીવનમાં શનિ ગ્રહ નથી પાવરફૂલ, તેઓ ક્યારેય પણ ન કરતા આવી ભૂલ

Megha

Last Updated: 11:42 AM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavishya Darshan: પૂર્વનો સ્વામી સૂર્ય છે તો પશ્ચિમ દિશાનો સ્વામી શનિ છે, એવામાં જો પશ્ચિમ દિશામાં દોષ હોય એવા લોકોમાં દાંપત્ય જીવનમાં સમસ્યા રહે છે. આ વિશે જાણો શું કહે છે જ્યોતિષાચાર્ય મુકુંદ પડ્યાં ...

  • દરેક દિશાનું મનુષ્યના જીવનમાં વિશેષ માત્રમાં મહત્વ રહેલું છે
  • પૂર્વનો સ્વામી સૂર્ય છે તો પશ્ચિમ દિશાનો સ્વામી શનિ છે
  • પશ્ચિમ દિશામાં દોષ હોય એવા લોકોમાં દાંપત્ય જીવનમાં સમસ્યા રહે

Bhavishya Darshan: દરેક દિશાનું મનુષ્યના જીવનમાં વિશેષ માત્રમાં મહત્વ  રહેલું છે. આ દરેક દિશા આપણા સાથે જોડાયેલ છે અને આ દિશાઓ અલગ અલગ રીતે ગ્રહો સાથે જોડાઈને મનુષ્યના જીવનમાં લાભ અને નુકસાન આપતી રહે છે. વાસ્તુશાસ્ત્રમાં દિશાનોનું અલગ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કોઈ દિશામાં ખોટી વસ્તુઓ રાખવામાં આવે તો આપણા જીવનની અંદર એ સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. 

જણાવી દઈએ કે પશ્ચિમ દિશાનો સ્વામી શનિ છે અને પૂર્વનો સ્વામી સૂર્ય છે. સૂર્ય અને શનિ પિતા પુત્ર છે પણ બંને એકબીજાના દુશ્મન છે એટલા માટે બંને સામસામે છે. 

જે લોકોને પશ્ચિમ દિશામાં દોષ હોય એવા લોકોમાં દાંપત્ય જીવનમાં સમસ્યા રહે છે આસાથે જ લોકો સાથે સૌથી વધુ અણબનાવ પણ રહે છે. નોકરી-ધંધામાં પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તૂનમાં પશ્ચિમ દિશામાં દોષ એટલે એ વ્યક્તિ પર શનિદોષ માનવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ