બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Water is released from Kadana Dam into Sujlam-Suflam Canal

ખેડૂતો આનંદો / કડાણા ડેમમાંથી સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડાયું, રાજ્યના 7 જિલ્લાના ખેડૂતોને થશે મોટો લાભ

Priyakant

Last Updated: 02:16 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kadana Dam Latest News: ખેડૂતોની માંગને ધ્યાને લઇ સિંચાઇ વિભાગ દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં છોડાયુ પાણી, મહીસાગરથી મહેસાણા જિલ્લાના ખેડૂતોને મળશે લાભ

  • સાત જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર
  • કડાણા ડેમની સુજલામ સુફલામ કેનાલમાં છોડાયુ પાણી
  • મહીસાગરથી મહેસાણા જિલ્લાના ખેડૂતોને મળશે લાભ
  • સિંચાઇ વિભાગ દ્વારા છોડાયું પાણી 

Kadana Dam Latest News : દિવાળીના તહેવારો બાદ હવે રાજ્યના 7 જિલ્લાના ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કડાણા ડેમમાંથી સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડાયું છે. જેથી હવે શિયાળુ સિઝનમાં પંથકના ખેડૂતોને પિયત માટે પાણીની કોઈ તકલીફ નહીં રહે. સિંચાઇ વિભાગના આ મોટા નિર્ણયથી 7 જિલ્લાઓના ખેડૂતોને મોટો લાભ થશે. 

File Photo

મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં આ વર્ષે સારા વરસાદને કારણે પાણીની આવક નોંધાઈ હતી. જોકે હવે શિયાળુ સિઝનની શરૂઆતમાં જ ખેડૂતોની માંગને ધ્યાને લઇ સિંચાઇ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કર્યો છે. સિંચાઇ વિભાગ દ્વારા કડાણા ડેમની સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાયું છે. જેથી હવે  મહીસાગર, ખેડા, આણંદ, અરવલ્લી સહિત મહેસાણા જિલ્લાના ખેડૂતોને શિયાળુ સિઝન માટે પાણી મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ