બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / watch chandigarh girl dance in a club hugged boyfriend people said shame on you chandigarh night life

અણછાજતું કૃત્ય / VIDEO : ચંદીગઢની ક્લબમાં બિંદાસ્ત નાચતી છોકરી અચાનક ચડી બેઠી યુવાન પર, લોકો બોલ્યાં- બેશરમ

Hiralal

Last Updated: 03:32 PM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદીગઢની નાઈટ ક્લબમાં નશામા નાચતી છોકરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે.

  • ચંદીગઢની નાઈટ ક્લબનો વીડિયો થયો જોરદાર વાયરલ 
  • ક્લબમાં નશામાં નાચી રહી છે છોકરી 
  • નાચતાં નાચતાં બોયફ્રેન્ડને ભેટી પડી

ચંદીગઢની નાઈટક્લબમાં મોડી રાતે બનેલી એક ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. હકીકતમાં એક છોકરીએ કથિત નશાની હાલતમાં પહેલા બિંદાસ્ત ડાન્સ કર્યો અને ત્યાર બાદ તેણે તેના બોયફ્રેન્ડ સાથે અણછાજતી હરકત કરી હતી, તેને ખબર  નહોતી પરંતુ કોઈએ તેની આ હરકતનો વીડિયો શુટ કરીને વાયરલ કરી લીધો જેનાથી સોશિયલ મીડિયા પર હાહાકાર મચ્યો છે. 

ચંદીગઢની નાઈટક્લબમાં બન્યું 

ચંદીગઢની નાઈટ ક્લબમાં ઘણા લોકો નાચી રહ્યાં છે તેમાં એક 22 વર્ષની છોકરી પણ સામેલ છે. છોકરી કોઈ પણ જાતની ચિંતા વગર બિંદાસ્ત નાચી રહી છે અને આ દરમિયાન તે ખુરશી પર બેઠેલા તેના બોયફ્રેન્ડની બાહુપાશમાં લપટી ગઈ હતી. સોશિયલ મીડિયા પર નાચતી છોકરીનો આ વીડિયો ખૂબ વાયરલ થયો છે. 
આ વીડિયો જોઈને કેટલાક લોકોને મુશ્કેલી પણ પડી રહી છે અને લોકો છોકરીની ટીકા પણ કરી રહ્યા છે. જો કે કેટલાક લોકો તેને સપોર્ટ કરતા પણ જોવા મળ્યા છે.

લાખો લોકો જોઈ ચૂક્યા છોકરીનો ડાન્સ 
વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવતી ચંદીગઢની એક ક્લબમાં છે, જ્યાં તે ડાન્સ કરી રહી છે. ત્યારબાદ તે કથિત રૂપે ત્યાં હાજર તેના બોયફ્રેન્ડ પાસે જાય છે અને તેને ગળે લગાવે છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે અને તેના પર પોતાનો ફિડબેક પણ જોરશોરથી આપી રહ્યા છે. જો કે આ વીડિયો ક્યારનો છે તે કહેવું મુશ્કેલ છે. સોશિયલ મીડિયા પર દરરોજ વીડિયો વાયરલ થાય છે. આવી સ્થિતિમાં આ વીડિયો પણ ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેને લોકો પસંદ પણ કરી રહ્યા છે.

વીડિયો થયો વાયરલ, લોકો બોલ્યાં- કંઈક શરમ કર 
નાઈટ ક્લબમાં ડાન્સ કરતી છોકરીનો વીડિયો વાયરલ થયા બાદ લોકોએ પણ તેની પર જોરદાર પ્રતિક્રિયાઓ આપી હતી.   એક યુઝરે લખ્યું, 'ચંદીગઢ કી કુડી', બીજા યૂઝરે લખ્યું, 'વેરી ગુડ', તો બીજા યૂઝરે ટીકા કરતા લખ્યું કે, 'કંઈક શરમ કરો'. અત્યાર સુધીમાં લાખો લોકો આ વીડિયો જોઈ વળ્યાં છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ