બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Vitamin D Deficiency Also Increases The Risk Of Coronavirus Infection

ના હોય! / કોરોના સંકટમાં થયો સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો, આ કારણે પણ વધે છે કોરોના સંક્રમણનો ખતરો

Bhushita

Last Updated: 07:36 AM, 6 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાને કારણે એ લોકોને ખતરો હોઈ શકે છે જેમનામાં વિટામીન ડીની ખામી હોય છે. સૌથી ચૌંકાવનારી વાત તો એ છે આ પ્રકારની ખામી વાળા લોકોના મૃત્યુ પણ થઈ શકે છે. 20 યૂરોપીય દેશોમાં વિટામીન ડીની ખામીના કારણે સંક્રમિત દર્દીઓની સંખ્યા અને તેમના મૃત્યુની તુલના કરવામાં આવી છે. આ ખુલાસા બાદ વૈજ્ઞાનિકો વિટામીન ડી અને કોરોના વાયરસ વચ્ચેનો સંબંધ શોધી રહ્યા છે.

  • કોરોના સંકટમાં ચોંકાવનારો ખુલાસો
  • વિટામીન ડીની ખામીના કારણે પણ થઈ શકે છે કોરોના
  • વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે કોરોના અને વિટામીન ડીની વચ્ચેનો સંબંધ

રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મુખ્ય ભૂમિકા

સ્કીન કેન્સરના તજજ્ઞોના આધારે વાયરસની ઝપેટમાં આવનારા વ્યક્તિમાં વિટામીન ડીનું સ્તર ઓછું હોય છે. વિટામીન ડી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને સંતુલિત કરવામાં મુખ્ય ભૂમિકા નીભાવે છે. 

અલગથી ડોઝ આપવા માટે કરવો પડશે વિચાર

મળતી માહિતી અનુસાર સંક્રમણથી લોકોને બચાવવા માટે વિટામીન ડીનો ડોઝ આપવાનો વિચાર કરવો પડશે. વૈજ્ઞાનિકોને આશા છે કે વિટામીન ડીથી સક્રમિત વ્યક્તિના સાજા થવાની સંભાવના વધી શકે છે. શોધમાં જાણવા મળ્યું છે કે વિટામીન ડીના ડોઝના કારણે એક વ્યક્તિમાં સંક્રમણની સ્થિતિ 50 ટકા ઓછી થાય છે. 

સામાન્યથી ઓછું સ્તર જોવા મળ્યું

અધ્યયન અનુસાર ઈટલીમાં 70 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓમાં વિટામીન ડીનું સ્તર 30 એનએમમઓએલ/એલ હતું. જે 26 એનએમમઓએલ/એલ ઓછું હતું. આ કારણે ઈટલીમાં વધુ મોત થયા હતા. હાલમાં સ્વિત્ઝરલેન્ડનું વિટામીન ડીનું સ્તર 26, સ્પેનમાં 28 અને ઈટલીમાં દરેક વ્યક્તિમાં તે 45નું હતું. જે સામાન્ય કરતાં ઓછું છે. આ પણ દેશને કોરોનાથી પ્રભાવિત કરે છે. 

જાણો કઈ રીતે બને છે શરીરમાં વિટામીન ડી

સવારના સમયે વ્યક્તિ જો 5થી 10 મિનટ સુધી તડકામાં રહે છે તો શરીરમાં તેની ખામી રહેતી નથી. આ સમયે સોશ્યલ ડિસ્ટન્સ પણ જરૂરી છે. સાથે શરીરને વિટામીન ડી જેવા ખાદ્ય પદાર્થો જેવા કે માછલી, મશરૂમ વગેરેમાંથી પણ મળી રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ