બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Vitamin B12 deficiency: Include these foods in your diet today

હેલ્થ / શરીરમાં નથી જરાય શક્તિ? તો હોઈ શકે છે વિટામિન B12 ની ઉણપ, આજે ડાયટમાં સામેલ કરો આ ફૂડ્સ

Pooja Khunti

Last Updated: 08:31 AM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vitamin B12: શરીરની અંદર જોવા મળતું વિટામિન B12 એક ખુબજ જરૂરી પોષક તત્વ છે. તેની ઉણપનાં કારણે શરીરને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તમારા શરીરમાં વિટામિન B12ની ઉણપ હોય તો એવામાં તમારા આહારની અંદર આ ફૂડ્સને સામેલ કરો.

  • વિટામિન B12ની ઉણપનાં કારણે ગંભીર સમસ્યાઓ થઈ શકે
  • જીભમાં ફોલ્લીઓ થવી અથવા લાળ પડવી 
  • લીલા પાનવાળા શાકભાજી ખાવા જોઈએ

માનવ શરીર ઘણા વિટામિન અને મિનરલ્સથી બનેલું છે. જો આમાંથી એક પણ તત્વની ઉણપ થઈ જાય તો તેની અસર સંપૂર્ણ શરીર પર પડે છે. વિટામિન B12 આપણાં શરીરનીનું એક ખુબજ મહત્વપૂર્ણ પોષક તત્વ છે. તેની ઉણપનાં કારણે ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. વિટામિન B12ની ઉણપનાં કારણે તમને એનિમિયા, યાદશક્તિ નબળી થવી, બાંઝપન અને મગજ સંબંધિત બિમારીઓ થઈ શકે છે. વિટામિન B12ની ઉણપને પૂર્ણ કરવા માટે આહારમાં વિટામિન, મિનરલ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટથી ભરપૂત ફૂડ્સને સામેલ કરો. 

વિટામિન B12નાં લક્ષણો 

  • ત્વચાનું પીળું પડી જવું 
  • જીભમાં ફોલ્લીઓ થવી અથવા લાળ પડવી 
  • નબળી દ્રષ્ટિ 
  • હમેશાં થાક લાગવો 
  • શ્વાસની તકલીફ 
  • ભૂખ ઓછી લાગે 
  • વધુ ઠંડી લાગવી 

વિટામિન B12ની ઉણપને પૂર્ણ કરવા માટે આ ફૂડ્સનું સેવન કરો 

ઓટમીલ 
ઓટમીલ વિટામિન B12નો સારો સ્ત્રોત છે. ઓટમીલ સિવાય પણ કોર્નફ્લેક્સ, છાસ વગેરે આહારમાં લઈ શકો. 

માછલી 
સેલમન, ટૂન જેવી માછલીઓની અંદર વિટામિન, પ્રોટીન અને ઓમેગા 3 ફેટી એસિડ જેવા પોષક તત્વો હોય છે. 

ઈંડા 
દરરોજ ઈંડાનાં સેવનથી તમને કોઈ ગંભીર બીમારીઓ નહીં થાય. દરેક લોકો ઈંડા ખાય શકે. 

ડેરી પ્રોડક્ટ્સ 
દૂધ, દહીં, છાસ અને પનીરને તમારા આહારની અંદર સામેલ કરો. તેની અંદર ભરપૂત માત્રામાં વિટામિન B12 હોય છે. 

લીલા શાકભાજી 
લીલા પાનવાળા શાકભાજી ખાવા જોઈએ. તેના સેવનથી તમે હમેશાં સ્વસ્થ રહેશો. વિટામિન B12 માટે પાલક,બ્રોકોલી, દૂધી, કારેલા, મેથી અને બીન્સ જેવા શાકભાજીનું સેવન કરવું જોઈએ. 

માંસ 
જો તમે નૉનવેજ ખાતા હોય તો તમારા આહારની અંદર મટન અને ચિકનનું સેવન કરી શકો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ