ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Extra / viral-video-of-chris-gayle-troll-in-social-media-after-hit-ton-against-hyderabad

NULL / 63 બોલમાં 104 રન ફટકારનાર ક્રિશ ગેલનો VIDEO થયો વાયરલ જાણો લોકોએ શું કરી કોમેન્ટ

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ગુરુવારે રમાયેલી IPL મેચમાં ક્રિશ ગેલ છવાઈ ગયા હૈદરાબાદની ટીમના બોલર બોલ નાંખી રહ્યા હતા અને પંજાબ ટીમના ગેલ દરેક બોલની ધોલાઈ કરી રહ્યા છે. આ ધોલાઈ બાદ સોશિયલ મીડિયા પણ એક્શનમાં આવી ગયું.

ગુરુવારે સનરાઈડર્સ હૈદરાબાદ સામે કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે જે મેચ જોવા મળી તે એક યાદગાર મેચ બની રહી અને યાદગાર બની રહેશે ક્રિસ ગેલની બેટિંગ. આ વખતે ક્રિસ ગેલ મેદાનમાં ઉતર્યા સદી ફટકારવા માટે 104 રન ગેલે ફટકાર્યા અને હૈદરાબાદની ટીમે મોઢામાં આંગળી નાંખી દીધા.

હૈદરાબાદની ટીમના બોલરોને ચક્કર આવી ગયા. જે બોલ નાંખવામાં આવે તેની ધોલાઈ થઈ જાય તો બીજીબાજુ પ્રિતિ ઝિંન્ટા પણ ખુબજ ખુશ જોવા મળી અને આવા માહોલમાં સોશિયલ મીડિયામાં કોમેન્ટ ના થાય એ કેમ ચાલે! ગેલની બેટિંગ પર સોશિયલ મીડિયામાં ફની પ્રતિક્રિયાઓનો દોર શરૂ થઈ ગયો અને ફની મીમ બનાવ્યા. 

સૌ પ્રથમ મીમમાં ક્રિસ ગેલ પંજાબી અવતારમાં જોવા મળ્યા હતા તો બીજા મીમમાં RCBને જવાબ આપતા ગેલ જોવા મળ્યા અને લખ્યું હતું 'તુમ રોઓગે... ઔર મેં હસુંગા..' ત્રીજા મીમમાં ગેલની ઈનિંગ જોયા બાદ કોહલીની પ્રતિક્રિયા જોવા મળી અને લખ્યું હતું. 'ભારી મિસ્ટેક હો ગઈ સર...એકદમ બલંડર હો ગયા..' ચોથા મીમમાં ગેલ સ્ટોર્મના લોકોને દર્શન થયા. તો આ તરફ વાત કરીએ છઠ્ઠા મીમની તો એમાં રાશિદ ખાન સામે ગેલની ઉંચાઈ જોવા મળી  હતી.

સાતમા મીમમાં કોહલીને સમજાવતા લખવામાં આવ્યું. ' દિલ છોટા ના કર ભાઈ અગલે સિઝન RCB મેં હી લેંગે અપને ગેલ ભાઈ કો..' આઠમા મીમમાં પ્રિતી ઝિંન્ટાની પ્રતિક્રિયા જોવા મળી અને લખ્યું હતું. ' યે તો સચ હૈ કે ભગવાન હૈ...' બીજીબાજુ નવમાં મીમમાં ગેલ વિશે લખ્યું હતું. ઓપનિંગ કરને આતા હૈ ગેલ..બોહોત મારા...ધાગા ખોલ દીયા એક દમ..' આખરે દસમા નંબરના મીમમાં વિરાટ કોહલીની ફાટેલી આંખો જોવા મળી. ગેલનું પરફોર્મન્સ જોયા બાદ વિરાટ કોહલીની પ્રતિક્રિયા કંઈક આ રીતે જોવા મળી હતી. 

હૈદરાબાદની ટીમની ધોલાઈ થયા બાદ સોશિયલ મીડિયામાં ગેલના ખુબજ વખાણ થયા. તેમજ સદી ફટકારનારા ગેલને લોકો ઘણી શુભકામનાઓ પણ આપી હતી. આ સાથે IPL 2018માં સદી ફટકારનારા પ્રથમ ખેલાડી ગેલ સાબિત થયા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ