બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / VIDEO: Congress uproar from streets to Parliament in Delhi

BIG BREAKING / VIDEO: દિલ્હીમાં સડકથી લઈને સંસદ સુધી કોંગ્રેસનો હલ્લાબોલ, રાહુલ ગાંધીની અટકાયત

Priyakant

Last Updated: 12:42 PM, 5 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના સાંસદોએ મોંઘવારી અને બેરોજગારી સામે પોતાનો વિરોધ નોંધાવવા સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ શરૂ કરી

  • કોંગ્રેસ દ્વારા મોંઘવારી-બેરોજગારીના મુદ્દે રાષ્ટ્રીય સ્તરે વિરોધ પ્રદર્શન
  • પોલીસે રાજધાનીના અકબર રોડ પર બેરીકેટ્સ લગાવી દીધા 
  • સોનિયા ગાંધીએ સંસદમાં પક્ષના સાંસદોના વિરોધની આગેવાની કરી 
  • કોંગ્રેસના સાંસદોએ વિરોધ નોંધાવવા સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ શરૂ કરી

કોંગ્રેસ પાર્ટી શુક્રવારે મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે રાષ્ટ્રીય સ્તરે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે પોલીસે રાજધાનીના અકબર રોડ પર બેરીકેટ્સ લગાવી દીધા છે. જોકે અહેવાલો મુજબ જંતર-મંતર સિવાય સમગ્ર દિલ્હી જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

કોંગ્રેસના સાંસદોએ મોંઘવારી અને બેરોજગારી સામે પોતાનો વિરોધ નોંધાવવા સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ શરૂ કરી. આ પદયાત્રામાં રાહુલ ગાંધી પણ જોડાયા હતા.

 

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ અને સાંસદ સોનિયા ગાંધીએ સંસદમાં પક્ષના સાંસદોના વિરોધની આગેવાની કરી છે.

આ સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ જોડાયા હતા.

આ સાથે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં કાળો રંગ પહેરીને સંસદ પહોંચ્યા હતા. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ