બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / VIDEO: BJP minister slapped woman in public, politics heated up as the video went viral

બેશરમ નેતા / VIDEO: ભાજપના મંત્રીએ જાહેરમાં મહિલાને ઝીંકી દીધો લાફો, વીડિયો વાયરલ થતાં રાજકારણ ગરમાયું

Dhruv

Last Updated: 03:09 PM, 23 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના હાઉસિંગ મંત્રી વી.સોમન્ના મહિલાને થપ્પડ મારતો વીડીયો વાયરલ થયો છે. ત્યારે વીડીયો વાયરલ થતાનીં સાથે જ વિપક્ષી નેતાઓએ મંત્રી સામે કાર્યવાહિની માંગ કરી અને કહ્યું કે શું આ રીતે મહિલાઓનું સન્માન કરવામાં આવશે.

  • કર્ણાટકના મંત્રીનો વિડિયો વાયરલ
  • હાઉસિંગ મિનિસ્ટર વી.સોમન્નાનો વીડિયો વાયરલ
  • વી.સોમન્નાએ મહિલાને મારી થપ્પડ
  • વિપક્ષી નેતાઓએ મંત્રી સામે કાર્યવાહિની માંગ કરી

કર્ણાટકના ચામરાજનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચામરાજનગરમાં બીજેપી નેતા અને કર્ણાટક સરકારમાં હાઉસિંગ મિનિસ્ટર વી. સોમન્ના એક  મહિલાને થપ્પડ મારી છે. જેને વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મંત્રી વી. સોમન્ના એક કાર્યક્રમમાં હાજરી આપવા ચામરાજનગર પહોંચ્યા હતા ત્યાં એક મહિલાએ તેમને મળવાનો આગ્રહ કરતા તેઓ ગુસ્સે થયા હતા. મંત્રીએ મહિલાને થપ્પડ મારવાનો વીડિયો સોશિયલ મીડીયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મંત્રીએ મહિલાને થપ્પડ મારી
તમને જણાવવી દઈએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં કર્ણાટક સરકારના મંત્રી વી. સોમન્ના એક મહિલાને થપ્પટડ મારતા જોવા મળે છે. આ વીડિયો ગત શનિવારનો છે. જ્યારે મંત્રી વી. સોમન્ના ચમરાજનગરના હંગાલા ગામમાં જમીનના કાગળો  આપવા સંબંધિત એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. તે જ સમયે, એક ગ્રામીણ મહિલા તેની સાથે કંઈક વિશેષ વાત કરવા માંગતી હતી. મંત્રી વી. સોમન્ના મહિલાના આગ્રહથી એટલા નારાજ થયા કે તેણે તેને ખુલ્લેઆમ થપ્પડ મારી દીધી.

 

મંત્રી સામે કાર્યવાહી કરવાની માંગ
મહિલાને થપ્પડ મારવાનો વીડિયો વાયરલ થયા બાદ કર્ણાટક સરકારના મંત્રી વી.સોમન્ના તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.  વિપક્ષી નેતાઓએ મંત્રી વી.સોમન્ના સામે કાર્યવાહિ કરવાની માંગ કરી છે. તેમણે  સવાલ કર્યો કે શું આ રીતે મહિલાઓનું સન્માન કરવામાં આવશે.

મહિલા નજીક આવતાં જ થપ્પડ મારી
ઉલ્લેખનીય છે કે વાયરલ થયેલા વિડીયોમાં મહિલા મંત્રી વી.સોમન્નીની બાજુમાં ઉભેલા લોકોની સામે ઝૂકે જાય છે અને મંત્રીના પગને સ્પર્શ કરવા નીચે નમવા લાગે છે કે તરત જ તેના ગાલ પર થપ્પડ મારે છે. જો કે આ પછી પણ મહિલા મંત્રીના ચરણ સ્પર્શ કરતી જોવા મળી હતી. વીડિયોમાં અન્ય લોકો મહિલાને રોકતા જોવા મળે છે.  તે તેને સમજાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ