બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / vastu tips for main gate or main door of the house

વાસ્તુ ટિપ્સ / ઘરના મુખ્ય દ્વારે રખાયેલી બિનજરૂરી ચીજવસ્તુઓ બની શકે છે તમારી પરેશાનીનું કારણ, જાણો કેમ

Arohi

Last Updated: 09:22 AM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Main Door: ઘરના મુખ્ય દરવાજા પર ગંદકી રાખવી દરિદ્રતાને આમંત્રણ આપે છે. વાસ્તુ અનુસાર, ઘરના મેઈન ગેટને હંમેશા સ્વચ્છ રાખો જાણો તેના પાછળનું કારણ.

  • હંમેશા સ્વચ્છ રાખો ઘરનો મુખ્ય દરવાજો 
  • મેઈન ગેટ પર ગંડકી લાવી શકે છે ગરીબી 
  • જાણો તેની સાથે જોડાયેલા વાસ્તુ વિશે

ઘણી વખત અજાણતા થતી ભૂલો આપણા જીવનમાં મુશ્કેલીઓનો પહાડ લઈ આવે છે. ઘણી વખત વાસ્તુની જાણકારી ન હોવા પર લોકો એવા કામ કરે છે જેનાથી ઘરમાં વાસ્તુ દોષ ઉભો થાય છે. વાસ્તુ દોષના કારણે વ્યક્તિને જીવનમાં આર્થિક, શારીરિક અને માનસિક મુશઅકેલીઓનો સામનો કરવો પડી શકે છે. 

એવામાં વાસ્તુમાં અમુક એવા ઉપાય અને વાતો જણાવવામાં આવી છે જેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનું આગમન થવાની સાથે જ વૃદ્ધિ પણ થાય છે. 

ઘરના મુખ્ય દ્વાર પર ન કાઢો ચંપલ 
વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર આમતેમ મુકેલા જુતા-ચંપલ નકારાત્મક ઉર્જા પેદા કરે છે. મુખ્ય દ્વારના ઈશાન કોણ પર જુતા-ચંપલ ફેલાવીને રાખવાથી ઘરના લોકો પરેશાન રહે છે. ઘર પર પણ જે આવે છે તેમનું મન ખરાબ થઈ જાય છે. 

એક સ્થિર વાસ્તુ હોય છે જે નિર્માણથી જોડાયેલું હોય છે. બીજુ જીવનશૈલી સાથે જોડાયેલું વાસ્તુ હોય છે જે આપણી રોજની આદતો અને જીવનશૈલીથી પ્રભાવિત હોય છે. મુખ્ય દ્વાર કઈ દિશામાં હોય, ગેટ પર જુતા-ચંપલ અને ગંદકી ન હોવી જોઈએ. તેનાથી મુશ્કેલી અને સમસ્યા વધે છે. 

મેઈન ગેટને રાખો સ્વચ્છ 
વાસ્તુ અનુસાર ઘરના મેઈન ગેટને સાફ અને સ્વચ્છ રાખવો જોઈએ. વાસ્તુ શાસ્ત્રના અનુસાર, એવું કરવાથી માતા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે.

જીવનમાં ખુશીઓ આવે છે અને પરિવારમાં સુખ-શાંતિ અને ખુશી બની રહે છે. પરિવારના સદસ્યોની બિમારીઓમાં કમી આવે છે. ત્યાં જ તેના વિપરીત જે ઘરોના મેઈન ગેટ પર ગંદકી હોય છે ત્યાં દરિદ્રતાનો વાસ હોય છે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ