બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Varanasi: About Half of COVID-19 Deaths at Crematoria, Graveyards Not Recorded

મહામારી / મોત કોરોનાથી, ડેથ સર્ટિફિકેટ ટાઈફોડનું ! લાપરવાહી કે આંકડા છુપાવવાનું ષડયંત્ર, જાણો ક્યાં બની ઘટના

Hiralal

Last Updated: 10:27 PM, 18 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વારાણસીમાં કોરોનાથી મોત પામનાર લોકોના મોત ટાઈફોડથી થયા હોવાનું ડેથ સર્ટિફિકેટ જારી કરતા હોબાળો મચ્યો છે.

  • પ્રધાનમંત્રી મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીની ઘટના
  • વારાણસીના રમના ગામની ઘટના
  • બે ભાઈઓના કોરોનાથી મોત
  • બન્નેના ડેથ સર્ટિફિકેટમાં મોતનું કારણ ટાઈફોડ લખાયું 

મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રધાનમંત્રી મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીના રમના ગામમાં કોરોનાને કારણે ઘણા લોકોના મોત થયા છે. તપાસ રિપોર્ટમાં કોરોના હોવા છતાં પણ મૃતકના ડેથ સર્ટિફિકેટમાં કોરોનાનો ઉલ્લેખ જ નથી પરંતુ તેને બદલે ટાઈફોડથી મોત થયું હોવાનું લખેલું જોવા મળતું હતું.

રમના ગામના પટેલ પરિવારમાં 3 દિવસમાં 2 સભ્યોના મોત થયા. 50 વર્ષીય રામરથી સિંહનું 27 એપ્રિલે મોત થયું.રામરથીનો એન્ટિજન ટેસ્ટ પોઝિટીવ આવ્યો પરંતુ પરિવારને ડેથ સર્ટિફિકેટ મળ્યું નથી

રામરથીના 74 વર્ષીય મોટાભાઈ રમાશંકરનું મોત પણ કોરોનાને કારણે થયું હતું. પરંતુ તેમના ડેથ સર્ટિફિકેટમાં મોતનું કારણ ટાઈફોડ અથવા તો ન્યુમોનિયા લખવામાં આવ્યું છે. 

ભારતના કુલ 2.5 કરોડથી વધારે કેસ

ભારતમાં હવે કોરોનાના નોંધાનારા નવા કેસની સંખ્યામાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે મોતના આંકડા હજું પણ વધારે છે. આ દરમિયાન સોમવારે ભારતના કુલ 2.5 કરોડથી વધારે કેસ ધરાવતો દુનિયાનો બીજા નંબરનો દેશ બન્યો છે. પહેલા સ્થાન પર અમેરિકા છે. જ્યારે બ્રાઝિલ ત્રીજા સ્થાન પર છે.  બ્રાઝિલમાં 1.56 કરોડ કુલ કેસ આવ્યા છે.

ગત આંકડાની સરખામણી કરતા જાણવા મળ્યુ કે ભારતમાં ફક્ત 14 દિવસમાં 50 લાખ કોરોનાના કેસ વધ્યા છે. ત્યારે ભારતના 2 કરોડ કુલ કોરોના કેસના આંકડા પાર કર્યા હતા. અત્યાર સુધી 50 લાખ કેસ 15 દિવસમાં વધ્યા હતા. આ પહેલા જ્યારે ભારતના કુલ કોરોના કેસ 1 કરોડથી વધીને 1.5 કરોડ થયા હતા. જ્યારે 121 દિવસ લાગ્યા હતા.

મોતના આંકડા પણ 4 હજારની નીચે રહ્યા

ભારતમાં સોમવારે સતત બીજી દિવસે કોરોનાના નવા કેસ 3 લાખની અંદર આવ્યા છે. મોતના આંકડા પણ 4 હજારની નીચે રહ્યા. 17 મે રાતે 11 વાગ્યા સુધી દેશમાં 2.6 લાખ નવા કેસ નોંધવામાં આવ્યા હતા. સાથે 3719 લોકોના મોત થયા. સોમવારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ ઓછી જોવા મળી. સોમવારે આ લગભગ 1.5 લાખ ઓછા થયા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ