બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Vaishno devi incident Ahmedabad ajay modi help

મદદ / મુંઝાતા નહીં હો! વૈષ્ણોદેવીમાં ફસાયેલા ગુજરાતીઓની મદદે આવ્યા અજય મોદી, કહ્યું- કાંઈપણ કામકાજ હોય તો...

Kavan

Last Updated: 11:38 AM, 1 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ અને કાશ્મીરના પ્રસિદ્ધ માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોની ભારે ભીડને કારણે મચેલી નાસભાગમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે, ત્યારે સમગ્ર મામલે અમદાવાદના ટુર એન્ડ ટ્રાવેલ્સ કંપનીના અજય મોદી આગળ આવ્યા છે.

  • વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ મામલો
  • અજયમોદી આવ્યા મદદે 
  • ફસાયેલા ગુજરાતીઓને ઑફિસનો સંપર્ક કરવા કરી અપીલ

જમ્મુ અને કાશ્મીરના પ્રસિદ્ધ માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોની ભારે ભીડને કારણે મચેલી નાસભાગમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે, ત્યારે સમગ્ર મામલે અમદાવાદના ટુર એન્ડ ટ્રાવેલ્સ કંપનીના અજય મોદી આગળ આવ્યા છે.

ગુજરાતીઓની મદદે આવ્યા અજય મોદી

અમદાવાદની જાણીતી મોદી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના માલિક અજય મોદીએ સમગ્ર ઘટના મામલે સંવેદના વ્યક્ત કરતા VTV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,અજય મોદી ટુર એન્ડ ટ્રાવેલ્સના 15-20 જેટલા માણસો વૈષ્ણોદેવીમાં છે. મા વૈષ્ણોદેવીના દર્શને ગયેલા ગુજરાતીઓને ખાસ અપીલ કરી હતી. 

કોઈપણ વ્યક્તિ મદદ માટે કરી શકે છે અમારો સંપર્ક 

અજય મોદીએ જણાવ્યું હતું કે, વૈષ્ણોદેવીમાં ફસાયેલા લોકોને જમવાથી લઈને કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય તો તેઓ તાત્કાલિક અસરથી મારો અથવા વૈષ્ણોદેવીમાં રહેલા કંપનીની ઓફિસનો સંપર્ક કરી શકે છે.

LG કાર્યાલય દ્વારા મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો

જમ્મુ અને કાશ્મીરના LG કાર્યાલયે માહિતી આપી કે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે હેલ્પલાઈન નંબર 01991-234804, 01991-234053 જાહેર કર્યા છે. આ ઉપરાંત, અન્ય હેલ્પલાઇન નંબરો છે - પીસીઆર કટરા - 01991232010/ 9419145182,, પીસીઆર રિયાસી -0199145076/ 9622856295, ડીસી ઓફિસ રિયાસી કંટ્રોલ રૂમ -   01991245763/ 9419839557.

મોડી રાતે થયેલ ભાગદોડમાં 13 લોકોના થયાં મૃત્યુ

જમ્મુ અને કાશ્મીરના પ્રસિદ્ધ માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોની ભારે ભીડને કારણે મચેલી નાસભાગમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે અને 26 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. ત્રિકુટા પહાડીઓ પર સ્થિત મંદિરના ગર્ભગૃહની બહાર નાસભાગ મચી હતી. નવા વર્ષની શરૂઆતના અવસરે, શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી, જેઓ શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વરિષ્ઠ અધિકારીઓ અને શ્રાઈન બોર્ડના પ્રતિનિધિઓ સ્થળ પર છે.

રિપોર્ટ અનુસાર કેટલાક લોકો વચ્ચે ઝઘડો થયો અને પછી મારામારી શરૂ થઈ જે ભાગદોડમાં ફેરવાઈ ગઈ.

અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતદેહોને ઓળખ અને અન્ય કાનૂની ઔપચારિકતા માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. માતા વૈષ્ણો દેવી નારાયણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત ઓછામાં ઓછા 26 અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ઘણા ઘાયલોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. ન્યૂઝ એજન્સી ANI રિપોર્ટ અનુસાર, જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંહે જણાવ્યું કે, કટરા સ્થિત માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં 12 લોકોના મોત થયા છે, 13 લોકો ઘાયલ છે. આ ઘટના સવારે 2.45 વાગ્યે બની હતી. સિંહે કહ્યું કે પ્રારંભિક માહિતી અનુસાર, કેટલાક લોકો વચ્ચે ઝઘડો થયો અને પછી મારામારી શરૂ થઈ જે ભાગદોડમાં ફેરવાઈ ગઈ.

J&Kના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે,આ ઘટનાની  ઉચ્ચ સ્તરીય તપાસ કરાશે

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ ઘટના પર નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું કે આજની નાસભાગની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ સમિતિનું નેતૃત્વ અગ્ર સચિવ (ગૃહ) કરશે, જેમાં એડીજીપી, જમ્મુ અને વિભાગીય કમિશનર, જમ્મુ સભ્યો હશે. સિન્હાએ કહ્યું કે માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગને કારણે થયેલા જાનહાનિથી તેઓ ખૂબ જ દુઃખી છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ