બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / વડોદરા / Vadodara police arrested 6 corona pandemic 3000 people in road

VIDEO / રાજકિય મેળાવડાંઓ બાદ ધાર્મિક ઝનૂને ભેગી કરી ભીડ, 3000 લોકો ઉતરી આવ્યા રસ્તા પર

Gayatri

Last Updated: 12:47 PM, 22 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના કહેર વચ્ચે વડોદરામાં કાર્યક્રમનું આયોજન કરાતા પોલીસે કાર્યવાહી કરી છે. ખોડિયાનગર વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હજારોની સંખ્યામાં લોકો એકઠા થતા પોલીસે 6 લોકોની અટકાયત કરી છે.

  • અંદાજિત 3 હજાર જેટલા લોકો થયા એકઠા
  • કોઇને માતા આવ્યાનું સમજી ટોળા થયા હતા એકઠા
  • કોઇપણ વ્યક્તિએ નહતું પહેરેલું માસ્ક

કોરોનાના કહેર વચ્ચે વડોદરામાં કાર્યક્રમનું આયોજન કરાતા પોલીસે કાર્યવાહી કરી છે. ખોડિયાનગર વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હજારોની સંખ્યામાં લોકો એકઠા થતા પોલીસે 6 લોકોની અટકાયત કરી છે.

મળતી માહિતી મુજબ કોઈ વ્યક્તિને માતા આવ્યાનું સમજીને 3 હજાર જેટલા લોકો એકઠા થયા હતા. આ દરમિયાન કોઇ પણ વ્યક્તિએ માસ્ક પણ પહેર્યુ ન હતુ. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટોળાને વિખેરીને એપેડેમીક ડિસીઝ એક્ટ મુજબ કાર્યવાહી કરી છે.

સળગતા સવાલ

શું મહામારીમાં આ પ્રકારે ભીડ એકઠી થાય તે યોગ્ય કહેવાય?
શું લોકોએ જાગૃત થવાની જરૂર નથી?
આવી બેદરકારી ક્યા સુધી દાખવશો?
શું આ ભીડ કોરોના નહીં ફેલાવે?
માસ્ક પહેર્યા વિના આ રીતે ટોળુ એકઠુ થાય તો કાર્યવાહી ન  થવી જોઈએ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ