બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / uttar pradesh Agra shocking allegation on mother in law that gave birth to a child

વિચિત્ર કિસ્સો / વિધવા વહુને ન આપવી પડે પ્રોપર્ટી તેથી 58 વર્ષની સાસુએ પેદા કર્યું બાળક, આગરાનો ચોંકાવનારો કિસ્સો

Kishor

Last Updated: 12:15 AM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગરામાં પતિના મોત બાદ સાસુ-સસરાએ સંપત્તિની વહેંચણી પુત્રવધુને ન કરવા માટે તેમણે 58 વર્ષની ઉંમરે બાળકને જન્મ આપ્યો હતો.

  • ઉત્તર પ્રદેશના ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં ચોંકાવનારો કિસ્સો આવ્યો
  • પુત્રવધૂને સંપત્તિમાં ભાગ ન આપવા 58 વર્ષે બાળક પેદા કર્યો
  • પક્ષે સમાધાન ન થતા આગળ તારીખ પડી

ઉત્તર પ્રદેશના ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં સંપત્તિના વિવાદને લઈને પુત્રવધુએ તેના સાસુ સસરા સામે ચોક આવનારા આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે તેના પતિના મોત બાદ સાસુ-સસરાએ સંપત્તિની વહેંચણી પુત્રવધુને ન કરવા માટે તેમણે 58 વર્ષની ઉંમરે બાળકને જન્મ આપ્યો હતો. બીજી તરફ સાસુ સસરાએ પણ પુત્રવધુ પર અનેક આક્ષેપો લગાવ્યા છે જોકે બંને પક્ષે સમાધાન ન થતા આગળ તારીખ પડી છે.

સાસુએ 58 વર્ષની ઉંમરે પુત્રને જન્મ આપ્યો

આગરાના સેયા વિસ્તારમાં રહેતી એક યુવતીએ માહિતી આપતા જણાવ્યું કે તેમના લગ્ન ચાર વર્ષ અગાઉ કમલાનગરમાં રહેતા પતિ સાથે થયા હતા જે જીમ ચલાવતો હતો અને તેના માતા-પિતાનો એકમાત્ર સંતાન હતો. જોકે આ સમયગાળા દરમિયાન બે વર્ષ અગાઉ તેઓને હૃદય રોગનો હુમલો આવતા તેનું અવસાન થયું હતું અને મૃતકને કોઈ સંતાન ન હતું. બાદમાં પતિના અવસાન બાદ તેની પત્ની પણ પોતાના પિયરે રહેતી હતી અને સાસરિયાઓમાં પ્રોપર્ટી મામલે હિસ્સો માંગતા તેમણે આનાકાની કરી હતી અને સાસુએ પાંચ માસ પહેલા જ 58 વર્ષની ઉંમરે પુત્રને જન્મ આપ્યો હોવાનો પણ દાવો કર્યો હતો. વારસદાર ઉભો કર્યો છે.


આ મામલે કોઇ સમાધાન ન થયું

પુત્રવધુ એવો દાવો કર્યો કે બાળકના જન્મ બાદ હવે તેમના નામે તમામ પ્રોપર્ટી ટ્રાન્સફર કરવા પેતરા રચાઈ રહ્યા છે. બીજી બાજુ ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં સસરાએ જણાવી કે પુત્રવધુને ગામોમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તે ત્યાં રહેવા તૈયાર નથી અને ગામમાં તેમની વારસદરની મિલકત છે તે પુત્રવધુ કહે છે કે તેમના સાસુ અને સસરા ગામમાં રહે માટે કહે છે પરંતુ ત્યાં ઘર પણ બન્યું નથી તો તે ક્યાં અને કેવી રીતે રહી શકીએ? જોકે આ મામલે કોઇ સમાધાન થયું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ