બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / us intelligence agencies admit covid19 not manmade or genetically modified

Coronavirus / અમેરિકા અને ચીનના વાકયુદ્ધ વચ્ચે U ટર્ન: US ઇન્ટેલિજન્સે કહ્યું કોરોના માનવ સર્જિત નથી, પણ...

Dharmishtha

Last Updated: 08:55 AM, 1 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાને લઈને ચીન અને યુએસ વચ્ચે મૌખિક યુદ્ધ વચ્ચે નવો વળાંક આવ્યો છે. યુએસ ઇન્ટેલિજન્સ કમ્યુનિટી (USIC) એ એક રીતે ચીનને ક્લીનચીટ આપી છે. ગુરુવારે કહ્યું હતું કે જીવલેણ કોરોના 'માનવ સર્જિત' નથી. જો કે તે વાયરસનો ફેલાવો પ્રાણી સાથેના માનવ સંપર્કને કારણે થયો હતો કે ચીનની લેબમાં અકસ્માતને કારણે તે ફેલાયો છે તેની કડક તપાસ કરવાનું ચાલુ રાખશે.

  • USICએ કહ્યું કે વાયરસ માનવસર્જિત નથી
  • USICએ એમ પણ કહ્યું કે જોકે આ કેવી રીતે માણસોમાં ફેલાયો તેની તપાસ ચાલુ છે
  • USICએ એક રીત ચીનને ક્લિન ચિટ આપી છે

USICએ એમ પણ કહ્યું છે કે ઉપલબ્ધ પુરાવા અને વૈજ્ઞાનિકો સમ્મતિ અનુસાર કોવિડ -19 વાયરસ કોઈ પણ લેબમાં જિનેટિક મોડિફિકેશન દ્વારા પણ (સામાન્ય કોરોના વાયરસના જીન્સમાં કૃત્રિમ ફેરફાર) બનાવવામાં આવ્યો નથી.  અત્યાર સુધી ટ્રમ્પ ચીન પર આરોપ લગાવતા રહ્યા છે કે કોરોના વાયરસ ચીનમાં વુહાનની લેબમાં ઉત્પન્ન થયો છે. જ્યારે ચીન આ વાતનો ઇનકાર કરતું રહ્યું છે. 

જો કે, USICએ એમ પણ કહ્યું હતું કે તેઓ કોવિડ -19 વાયરસનો ફેલાવો પ્રાણી સાથેના માનવ સંપર્કને કારણે થયો હતો કે ચીનમાં એક પ્રયોગશાળામાં અકસ્માતને કારણે તે ફેલાવા લાગ્યો છે તેની કડક તપાસ કરવાનું ચાલુ રાખશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકા સતત વાયરસ માટે ચીનને દોષી ગણાવતું રહ્યું છે. ટ્રમ્પ જાહેરમાં 'અદ્રશ્ય દુશ્મન' ના ફેલાવા માટે ચીન પર દોષારોપણ કરતા રહ્યા છે અને તેની વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. તેમનું કહેવું છે કે મહામારીને કારણે થયેલા નુકસાન માટે યુ.એસ. ચીન પાસેથી જર્મની કરતાં વધુ વળતર લેશે.

જર્મનીએ ચીન પાસેથી 12.41 લાખ કરોડનું વળતર માંગ્યું છે. અમેરિકા, બ્રિટન અને જર્મનીના નેતાઓનું માનવું છે કે જો ચીને પારદર્શિતા દાખવી હોત અને વાયરસના પ્રારંભિક તબક્કે તેની માહિતી શેર કરી હોત, તો ઘણા લોકોના મૃત્યુ અને વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિનાશને ટાળી શક્યા હોત. બીજા ઘણા દેશો ચીન પાસે તેમને થયેલા નુકસાન માટે વળતરની માંગ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ