બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / urvashi routela's outfit is so costly

શું વાત છે / નેહા કક્કરના લગ્નમાં ઉર્વશીએ પહેર્યો ડિઝાઈનર લહેંગો, કિંમત એટલી કે અમદાવાદમાં એક ફ્લેટ આવી જાય

Kinjari

Last Updated: 06:34 PM, 27 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેહા કક્કરના લગ્ન કોઇ ફેરી ટેઇલથી ઓછા નહોતા. આ પ્રકારના લગ્ન કરવાનુ દરેક છોકરી સ્વપ્ન સેવતી હોય છે. જ્યાં મોટી મોટી હસ્તીઓએ આવીને હાજરી આપી અને ખુબ મસ્તી કરી.

  • નેહા કક્કરના લગ્નમાં ઉર્વશી
  • ઉર્વશીના ઘાઘરાની કિંમત જાણીને ચોંકી જશો
  • ડિઝાઇનર ઘાઘરાની કિંમતમા લેવાય જાય ફ્લેટ 

 

 

બોલિવૂડ એક્ટ્ર્રેસ ઉર્વશી રાઉતેલા પણ નેહાના લગ્નમાં પહોંચી હતી. ઉર્વશીએ કહ્યું કે, નેહા કક્કર અને તેમના પતિને લગ્નજીવનની ખુબ શુભકામનાઓ. તેમના જીવનમાં આગળ આવનારી ખુશીઓ માટે તેમને ખુબ વધાઇ. 

ઉર્વશીએ રેનૂ ટંડનના આઉટફીટ પહેર્યા હતા. આ એક લેક્સર કટ લેધર ઘાઘરો હતો જેમાં હાથથી ઝરદોશી અને દરેક ઓરીજીનલ સ્વારોસ્કીનુ વર્ક કરવામાં આવ્યુ હતુ. ઉર્વશી આ આઉટફીટમાં સુંદર લાગી રહી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઉર્વશીના ઘાઘરા અને ઘરેણાની કિંમત 55 લાખ રૂપિયા છે. 

 

 

ઉર્વશીને છેલ્લે એક કોમેડી ડ્રામા ફિલ્મમાં જોવામાં આવી હતી, જેનુ નામ વર્જીન ભાવુપ્રિયા હતું. તેમાં ગૌતમ ગુલાટી અને અર્ચના પૂરણ સિંહે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલમાં ઉર્વશી તેની તેલૂગુ ફિલ્મ બ્લેક રોઝની શુટીંગમાં વ્યસ્ત છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ