બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / UK study finds covid19 patient heart damage

સંશોધન / કોરોના વાયરસ મામલે થયો નવો ખુલાસો, દર્દીના હૃદય પર પણ થાય છે ગંભીર અસર!

Divyesh

Last Updated: 10:03 AM, 15 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ પર દરરોજ નવા નવા અભ્યાસ કરવામાં આવી રહ્યા છે.  અત્યાર સુધી કોરોના ફેફસાને નુકસાન પહોંચાડે છે તેવું માનવામાં આવતું હતું, પણ હવે જે અભ્યાસના તારણો સામે આવ્યા છે. તે મુજબ કોરોના દર્દીના હૃદયને નુકસાન પહોંચાડી રહ્યો છે.

  • કોરોના વાયરસ મામલે હવે નવો ખુલાસો
  • કોરોના વાયરસથી દર્દીના હૃદય પર થાય છે ગંભીર અસર
  • હૃદય રોગી ન હોય તેવા સંક્રમિત દર્દીના હૃદય પર થઈ અસર

બ્રિટીશ હાર્ટ ફાઉન્ડેશને 69 દેશના 1261 દર્દીઓ પર અભ્યાસ કર્યા બાદ આ ખુલાસો કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે 901 દર્દી એવા સામેલ હતા. જેને હૃદય સંબંધી કોઈ જ તકલીફ ન હતી. જોકે કોરોના સંક્રમણ બાદ આ દર્દીઓના હૃદય પર ગંભીર અસર જોવા મળી છે. જેમાં 46 ટકા દર્દીના હૃદયના રિપોર્ટ અસામાન્ય હતા.
 

જ્યારે 13 ટકા દર્દીને હૃદય સંબંધી ગંભીર સમસ્યા હતી. આ સંશોધનમાં સામેલ 1261 દર્દીમાંથી 55 ટકાના હૃદય દ્વારા બ્લડ પંપ કરવામાં તકલીફ દેખાઈ. સાતમાંથી એક વ્યક્તિના હૃદયની કામ કરવાની ક્ષમતા પર ભારે અસર થઈ. કોરોના ગંભીર દર્દીના હૃદય અને વાહિકાતંત્રને નુકસાન પહોંચાડે છે.

હૃદયની તપાસની સાથે સારવાર બદલાઇ

તપાસ દરમિયાન દર્દીઓની જ્યારે સ્કેનિંગ કરવામાં આવી તો હૃદય સંબંધી તકલીફ જોયા પછી સારવારની પ્રક્રિયા બદલવામાં આવી. આવા દર્દીઓને હાર્ટ એટેકમાં આપવામાં આવતી દવા આપવાની સાથે ફલૂડ પર નિયંત્રણ કરવામાં આવ્યું જેના કારણે તેમનું હૃદય સામાન્ય રીતે કામ કરવાનું શરૂ રેકરે.  
 


કોરોના ફેફસા નહી ઘણા અંગો પર કરે છે અસર

પ્રમુખ તપાસ કરનાર પ્રો. માર્ક ડેવકના જણાવ્યાં મુજબ કોવિડ-19 માત્ર ફેફસા નહી, બીજા અંગો સાથે હૃદય પર પણ અસર કરે છે. ગંભીર ફલૂમાં હૃદયને નુકસાન થાય છે પરંતુ તપાસમાં દર્દીઓને સૌથી વધારે નુકસાન હૃદય પર થયેલું જોવા મળ્યું. હૃદયના કામ કરવાની ક્ષમતા પ્રભાવિત જોવા મળી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ