ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
#WATCH | Shiv Sena (UBT) leader Abhishek Ghosalkar shot in a firing in Dahisar area of Mumbai. He has been admitted to a hospital. Police present at the spot.
— ANI (@ANI) February 8, 2024
Details awaited. https://t.co/nYNsANQfHl pic.twitter.com/qZkoX4gLlr
ADVERTISEMENT
મુંબઈના દહીંસરમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાળકરના લાઈવ મર્ડરે સનસની મચાવી છે. MHB એરિયામાં ફેસબુક લાઈવ વખતે મોરિસ ભાઈ નામના શખ્સે અભિષેક ઘોસાળકર પર 3 ગોળીઓ છોડતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયાં હતા જે પછી તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં તેમનું મોત થયું હતું. ઘટના બની ત્યારે મોરિસ પણ તેમની સાથે ફેસબુક લાઈવમાં બેઠો હતો આ દરમિયાન વચ્ચે ઊભા થઈને મોરિસ તેની પર પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. આના થોડા સમય બાદ મોરિસે પણ જાતને ગોળીબાર કરીને આપઘાત કરી લીધો હતો.
ADVERTISEMENT
Murder On Camera: Shiv Sena (UBT) leader Abhishek Ghosalkar Shot Dead
— Shubham Rai (@shubhamrai80) February 8, 2024
Attack Accused Morris Also committed suicide#Abhishekghosalkar #Abhishekghosalkarmurder pic.twitter.com/PteEHUWPVJ
ADVERTISEMENT
અરસપરસની અદાવતમાં હત્યા
જુની અદાવતમાં મોરિસે અભિષેકની હત્યા કરી હોવાનું જણાવાઈ રહ્યું છે.
कुछ दिनों पहले महाराष्ट्र के पुलिस थाने के अंदर BJP विधायक ने गोलियां चलाई थी,
— Srinivas BV (@srinivasiyc) February 8, 2024
और आज Live कैमरे पर शिवसेना (UBT) के नेता Abhishek Ghosalkar पर गोलियां चलाई गयी।
ये 'जंगलराज' नही तो फिर क्या? pic.twitter.com/hySUBWWZPM
ADVERTISEMENT
કોણ હતા અભિષેક ઘોસાળકર
અભિષેક ઘોસાળકર શિવસેના ઉદ્ધવ જૂથના નેતા વિનોદ ઘોસાળકરના પુત્ર હતા. તેઓ કોર્પોરેટર પણ રહી ચૂક્યાં છે. તેમની હત્યાથી રાજ્યમાં સનસની મચી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો